________________
૨૩૫
આયુર્વેદ સારસંગ્રહઃ આ ગ્રંથ “અકલંકસંહિતા' નામે પ્રકાશિત થયો છે. ગ્રંથનો પ્રારંભ આ મુજબ છે:
नमः श्रीवर्धमानाय निधू तकलिलात्मने । कल्याणकारको ग्रन्थः पूज्यपादेन भाषितः ॥
सर्वं लोकोपकारार्थ कथ्यते सारसंग्रहः ॥ श्रीमद् वाग्भट-सुश्रुतादिविमल श्रीवैद्यशास्त्रार्णवे, આવનારyદહીવામાન્ય સંજીદે ! मन्त्र रुपलभ्य सद्विजयणोपाध्यायसन्निर्मिते,
ग्रन्थेऽस्मिन् मधुपाकसारनिचये पूर्णं भवेन्मङ्गलम् ॥ ગ્રંથગત આ પદ્યો પરથી તો આનું નામ “સારસંગ્રહ' પ્રતીત થાય છે.
આમાં પૃષ્ઠ ૧ થી પ સુધી સાંતભદ્રના રસ-સંબંધી કેટલાક પઘો, ૬ થી ૩૨ સુધી પૂજ્યપાદોક્ત રસ, ચૂર્ણ, ગુટિકા વગેરે કેટલાક ઉપયોગી પ્રયોગો અને ૩૩ થી ગોમટદેવના “મેરુદણ્ડતંત્ર સંબંધી ગ્રંથનાં નાડી પરીક્ષા અને જ્વરનિદાન વગેરે કેટલાક ભાગ છે. ભિન્ન-ભિન્ન પ્રકરણોમાં સુશ્રુત, વાલ્મટ, હરીતમુનિ, રુદ્રદેવ વગેરે વૈદ્યાચાર્યોના મતોનો સંગ્રહ પણ છે.' નિબન્ધઃ
મંત્રી ધનરાજના પુત્ર સિંહ દ્વારા વિ.સં.૧૫૨૮ના માર્ગશીર્ષ કૃષ્ણા પના દિવસે વૈદ્યકગ્રંથની રચના કરાયાનું વિધાન શ્રી અગરચંદજી નાહટાએ કર્યું છે. શ્રી નાહટાને આ ગ્રંથનાં અંતિમ બે પત્રો મળ્યાં છે. તે પત્રોમાં ૧૦૯૯થી ૧૧૨૩ સુધીના પદ્યો છે. અંતિમ ચાર પદ્યોમાં પ્રશસ્તિ છે. પ્રશસ્તિમાં આ ગ્રંથને “નિબંધ' કહ્યો છે. પ્રસ્તુત
૧. આ ગ્રંથ આરાના જૈન સિદ્ધાંતભવનથી પ્રકાશિત થયો છે. ૨. વસુ-ર-ર-(૨૫૨૮) વત્સરે રામ-ન્દ્ર
વતન-શિ (૨૩૨૨) તે શ્રીશઃ મસિ ના
સિતન્નતિથી વાપજીની.........................ક્રેડ ગુમગુડસી............................ // ૨૨૨૨ II ૩. જુઓ – જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૯, પૃ. ૧૧. ४. यावन्मेरौ कनकं तिष्ठतु तावन्निबन्धोऽयम् ॥ ११२३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org