SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ લાક્ષણિક સાહિત્ય ॐ नमो भगवते पार्श्वरुद्राय चंद्रहासेन खड्गेन गर्दभस्य सिरं छिन्दय छिन्दय, दुष्टवणं हन हन, लूतां हन हन, जालामर्दभं हन हन, गण्डमालां हन हन, विद्रधि हन हन, विस्फोटकसर्वान् हन हन फट् स्वाहा । જ્વરપરાજયઃ જયરત્નગણિએ “જવરપરાજય' નામક વૈદ્યક-ગ્રંથની રચના કરી છે. ગ્રંથના પ્રારંભમાં જ તેમણે આત્રેય, ચરક, સુશ્રુત, ભેલ, વાલ્મટ, વૃન્દ, અંગદ, નાગસિંહ, પારાશર, સોઢલ, હારીત, તિસટ, માધવ, પાલકાપ્ય અને અન્ય ગ્રંથો જોઈને આ ગ્રંથની રચના કરી છે, એ રીતે પૂર્વજ આચાર્યો અને ગ્રંથકારોનાં ઋણનો સ્વીકાર કર્યો છે. આ ગ્રંથમાં ૪૩૯ શ્લોક છે. મંગલાચરણ (ગ્લો. ૧થી ૭), શિરાપ્રકરણ (૮૧૬), દોષપ્રકરણ (૧૭-૫૧), વરાત્પત્તિપ્રકરણ (પર-૧૨૧), વાતપિત્તનાં લક્ષણ (૧૨૨-૧૪૮), અન્ય વરોના ભેદ (૧૪૯-૧૫૬), દેશ-કાળ જોઈને ચિકિત્સા કરવાની વિધિ (૧૫-૨૨૪), બસ્તિકર્માધિકાર (૨૨૫-૩૬૯), પથ્યાધિકાર (૩૭૦૩૮૯), સંનિપાત, રક્તષ્ટિવિ વગેરે (૩૯૦-૪૩૧), પૂર્ણાહુતિ (૪૩૩-૪૩૯) – આ મુજબ વિવિધ વિષયોનું નિરૂપણ છે. ગ્રંથકાર વૈદ્યકના જાણકાર અને અનુભવી જણાય છે. જયરત્નગણિ પૂર્ણિમાપક્ષના આચાર્ય ભાવરત્નના શિષ્ય હતા. તેમણે ત્રંબાવતી (ખંભાત)માં આ ગ્રંથની રચના વિ.સં.૧૯૬૨માં કરી હતી. १. आत्रेयं चरकं सुश्रुतमयो भेजा (ला)भिधं वाग्भटं, सवृन्दाङ्गद-नागसिंहमतुलं पाराशरं सोड्डलम् । हारीतं तिसटं च माधवमहाश्रीपालकाप्याधिकान्, सद्ग्रंथानवलोक्य साधुविधिना चैतांस्तथाऽन्यानपि । ૨. યઃ શ્વેતામ્બરનીતિમUર્ડનમનિ: સલૂનમાપક્ષવાન, यस्यास्ते वसतिः समृद्धनगरे त्र्यंबावतीनामके। नत्वा श्रीगुरुभावरत्नचरणौ ज्ञानप्रकाशप्रदौ, सद्बुद्ध्या जयरत्न आरचयति ग्रंथं भिषक्प्रीतये ॥६॥ ૩. શ્રીવિદ્િ દ્વિ-ર- પશિવપુ (૨૬૬૨), यातेष्वथो नभसि भासि सिते च पक्षे । तिथ्यामथ प्रतिपदि क्षितिसूनुवारे, ग्रन्थोऽरचि ज्वरपराजय एष तेन ॥४३७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy