SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ સ્વપ્રપ્રદીપ : ‘સ્વપ્રપ્રદીપ’નું બીજું નામ ‘સ્વપ્રવિચાર’ છે. આ ગ્રંથની રુદ્રપલ્લીય ગચ્છના આચાર્ય વર્ધમાનસૂરિએ રચના કરી છે. કર્તાનો સમય જ્ઞાત નથી. લાક્ષણિક સાહિત્ય આ ગ્રંથમાં ૪ ઉદ્યોત છે ઃ ૧. દૈવતસ્વપ્રવિચાર શ્લોક ૪૪, ૨. દ્વાસપ્તતિમહાસ્વપ્ર શ્લો. ૪૫થી ૮૦, ૩. શુભસ્વપ્રવિચાર શ્લો. ૮૧થી ૧૨૨ અને ૪. અશુભસ્વપ્રવિચાર શ્લોક ૧૨૩થી ૧૬૨. ગ્રંથ અપ્રકાશિત છે. આ સિવાય સ્વપ્રચિંતામણિ, સ્વપ્રલક્ષણ, સ્વપ્રસુભાષિત, સ્વપ્રાધિકાર, સ્વપ્રાધ્યાય, સ્વપ્રાવલી, સ્વપ્રાષ્ટક વગેરે ગ્રંથોનાં નામ પણ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy