Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text ________________
સૂરીશ્વરજીના સંક્ષિપ્ત જીવનપર,
જીવનજ ગલને વનરાજ તેા તેજ કહેવાય ! કે, જે સુરમ્ય ઘટાઓમાં પરિભ્રમણ કરી જંગલની જડીબુટ્ટી શેાધે, શેાધી સેવન કરી શારીરિક સાંદર્ય સંપાદન કરે. જડીબુટ્ટી મળી અને સાચવી, સેવન કરી, તે પછી ભાવારાગ્ય સાભાગ્યના સાવ માટે પ્રશ્નજ કયાંથી ઉદ્ભવે ?
જગજયોતિ રાના જીવન ધડતર પણ મહર્ષિની જીવનરેખા સમી જડીબુટ્ટીએથી જ ઘડાયેલ છે. જિજ્ઞાસુ જો એ જડીબુટ્ટી શેાધે, અચાનક લાગ્યપૂર્ણિમા થકી મળતાં, રગે રગે તેનું સેવન કરે તેા જરૂર તે પણ એક જયોતિર્ધરજ થાય.
જે સૂરીશ્વરજીનાં જીવન રસાયણે અનેક આત્માઓને પ્રભુવીર વિનીત બનાવ્યા, જેનાં વિજયી જીવનપલટ પ્રસ ગેાએ, વિલાસીઓને વૈરાગ્યવેત્તા બનાવ્યા જેની ધર્મરગી મધુર વાક્ મુરલીએ સવાર ૐૐ સર્વર નાજ શ્વાસોશ્વાસથી, ભક્તભાવિકાને જીવન પર્યંત મંત્ર મુગ્ધ કર્યા, જેની જેનાગમ એતપ્રાત અમીદૃષ્ટિએ રૃપમ ડળ, રાજમંડળ, શ્રીમત, બુદ્ધિવત, અનેક ધર્માનુરાગી આબાલવૃદ્ધ વૃંદને પરમ મહાવીરદેવ પ્રણીત ધર્મસિદ્ધાંતામાં હિમગિરિવત્ સ્થિર કર્યો, તે સૂરીશ્વરજીની જીવન જડીબુટ્ટી પ્રતિ કાને માહ ન ાય ? કાણુ તે સ ંગ્રહ કરવા માટે સિત ન હેાય ? તે જીવન જડીબુટ્ટી તે આચાર્ય શ્રી વિજયમેાહનસૂરીશ્વરજીનાં જીવનાભમડળે અલૌકિક જીવનપ્રસંગ તારકાથી ગુંથાએલ જીવનચંદ્રક જડીબુટ્ટી.
જૈન તીર્થાધિરાજ પાટિલપુર ( પાલીતાણા ) ની શીતલછાયામાં સ ંવત્ ૧૯૬૫ ના વૈશાખ શુક્લ ત્રયેાદશીના શુભ સમયે જન્મધારી, બુદ્ધિસિંહજી જૈન પાઠશાળાનાં કમળકુંજ માળઅભ્યાસક મેાતીચંદભાઇ સંવત્ ૧૯૮૦ ના માઘ દશમીના સુવર્ણ પ્રભાતે, વીરધર્મશાસ્ત્રોમાં, બુદ્ધિ-સિ ંહનું જ ખીરૂદ ધારણ કરી,
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 669