________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૫ | ગાથાઃ ૨-૩-૪-૫
૯૩
ગાથાર્થ :
કંચનમય કર અને પગનાં તળિયાં શોભે છે, જેને જોઈને ભવિજનનાં મન મોહે છે. કર અને પદના તલની તળિયાની, મધ્યમાં લોહિતાક્ષ રત્નની રેખાઓ છે. અંકરત્નમય નખ સસનેહા સ્નિગ્ધતાવાળા નખ છે. I૫/રા.
ગાથા :
ગાત્રયષ્ટિ કંચનમય સારી, નાભિ તે કંચન-ક્યારી રે; ધન
રિઠ રતન રોમરાજિ વિરાજે, ચુચુક કંચન છાજે રે. ધન૦ ૩ ગાથાર્થ :
ગાત્રયષ્ટિ દેહ, સુંદર એવો કંચનમય છે અને સુવર્ણની ક્યારીવાળી નાભિ છે. રિષ્ટ રત્નની રોમરાજી શોભે છે દેહ પર રિઝ રત્નનાં રૂંવાડાં શોભે છે. યુટ્યુક સ્તનનો અગ્રભાગ, સુવર્ણમય શોભે છે. Im/3II
ગાથા :
શ્રીવચ્છ તે તપનીય વિશાલા, હોઠ તે લાલ પ્રવાલા રે; ધન
દંત ફટિકમય જીહ ધ્યાલુ, વલી તપનીયનું તાજુ રે; ધન ૪ ગાથાર્થ -
છાતીમાં સુવર્ણનો વિશાળ “શ્રીવત્સ” શોભે છે અને લાલ પ્રવાલા વિક્મમય હોઠ છે, સ્ફટિકમય દંત છે, જિલ્લા ધ્યાલ છે ધ્યામલ એટલે બાળી નાંખેલા મળવાનું સુવર્ણ થાય છે તેવા સ્વભાવવાળું એ ધ્યાલુ છે. તેથી જીભ સુવર્ણમય છે, તાલુકતાળવું, સુવર્ણમય છે. I૫/૪ll
ગાથા :
કનક નાશિકા તિહાં સુવિશેષા, લોહિતાક્ષની રેખા રે; ધન, લોહિતાક્ષરેખિત સુવિશાલા, નયન અંક રતનાલા રે. ધન પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org