Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ ૧૩૭ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ / ગાથા : ૫ પ્રમાણ માનતા હોય અને આગમવચનના બળથી ભગવાનની મૂર્તિ કઈ રીતે પૂજનીય છે તે જાણવાના અત્યંત અર્થી હોય અને સદ્ગુરુનાં વચનોને મસ્તકે વહન કરતા હોય. એમ કરીને તેના મર્મને જાણવા યત્ન કરશે તેઓને આગમના વચનના બળથી જિનપ્રતિમા કઈ રીતે પૂજ્ય છે અને જિનપ્રતિમાની પૂજાથી કઈ રીતે આત્માનો ઉત્કર્ષ થાય છે તેનો પારમાર્થિક બોધ થશે. ૭/પા. ઇતિ શ્રી સમસ્ત પંડિત શિરોમણિ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વિરચિત કુમતિ-મદ-ગાલન દોઢસો ગાથાનું શ્રી મહાવીરજિન સ્તુતિ હૂંડીનું સ્તવન સંપૂર્ણ. * * * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152