________________
પ્રભાવના સંબંધે અચલનું કથાનક.
કથાનક ૯ મું U > દર્શનનું એટલે સમકિતનું વર્ષ આગળ બતાવેલું છે તે દર્શન પણ પ્રભાવનાશિક છે દ્વારા પ્રભાવિત થાય તે મેક્ષનું સુખ સુગમતાથી સારી રીતે મેળવી શકાય
* છે માટે અહીં પ્રભાવનાનું સ્વરૂપ કહી બતાવું છું. સમય ખરાબ હોય એટલે સંતાપ આપે એવો હોય અને ધર્મના માર્ગને ઉછુંબલ એવા લુચ્ચા લેકે એ કવિતા કર્યો હોય એવી પરિસ્થિતિમાં તીર્થની પ્રભાવન ન કરવામાં આવે તે ધર્મની વાંછા મળી પડી જાય છે અર્થાત્ ચમત્કાર વિના કેઈ નમસ્કાર કરતું નથી. જે વડે બધા લેકે આક
ય તેમજ ચમત્કાર પામે એવી પ્રબલ પ્રભાવના તે દેવે જ કરી શકે છે, પરંતુ દે વિષયાસક્ત હોવાથી મેટે ભાગે પ્રભાવના તરફ પ્રમાદી-કાળજી વિનાના હોય છે અને એવી મટી પ્રભાવના બીજા કેદ કરી શકે એવા નથી હોતા માટે પ્રભાવના કરનારાઓના (અતિશય) વગેરે ભેદ કર્યા છે અને તે ભેદને આ નીચેની ગાથામાં જણાવેલા છે. ૧. અતિશયવાળે પુરુષ. ૨ ઋદ્ધિવાળે પુરુષ. ૩ ધર્મકથા કહેનારા-વ્યાખ્યાતા. ૪ વાદીવાદકળામાં કુશળ પુરુષ. ૫ આચાર્ય. ૬ ભારે તપસ્વી. ૭ નિમિત્તશાસ્ત્રને નિપુણ રીતે જાણનાર. ૮ વિદ્યાસિદ્ધ પુરુષ-આ આઠ પ્રકારના સમર્થ પુરુષ અને જે બીજા પુરુષે રાજમાન્ય હોય વા સમુદાયમાન્ય હોય તેવા પુરુષે પણ તીર્થને પ્રભાવ વધારી શકે છે. આ ઉપરાંત જેઓએ આકરું તપ તપીને પિતાના આચાર તથા શીલને પવિત્ર અને નિષ્કલંક રાખેલ છે એવી સતી સુભદ્રા જેવી વ્યક્તિઓ પણ ભગવાનના તીર્થને પ્રભાવ વધારનારી છે તેમ શાસ્ત્રકાર બેલે છે. જે વડે પ્રભાવના થાય એટલે જે ઉપાય દ્વારા ભગવાનના ધર્મને મહિમા વધે તે ઉપાય સદોષ છે કે નિર્દોષ છે એ વિશે અહીં વિચાર કરવાને પણ નથી એમ શાસ્ત્રકારે કહે છે, કારણ કે આ પ્રભાવના કરવાનું કામ સંયમધારી સાધુ, સાધ્વી અને સંયમ–પંચમહાત-વગરનાં શ્રાવક-શ્રાવિશ્વ એ બધાને માથે એક સરખું મૂકાયેલું છે. તેથી શૃંગ-શિંગડું વગાડીને સૂચવાતા કામ માટે અર્થાત્ જ્યારે પણ ધર્મના કે સંઘના કામની હાકલ પડે ત્યારે સાધુએ પિતાની લબ્ધિ શકિતને પ્રભાવ બતાવીને ચક્રવર્તી રાજાને પણ ચૂરેચૂરા કરી નાખવા ઘટે અને કેઈ એમ ન કહે તો તે અનંત સંસારી છે એમ જણવું, વધારે શું કહેવું? સાધુ-સાધ્વીઓને અને ચૈને જે વિરોધી હેય વા તેમને અવર્ણવાદ કરતે હેય-નિંદા કરતો હોય તથા જે શ્રી જિનપ્રવચનને વિરોધી હોય વા તેને અવર્ણવાદનિંદા કરતો હોય તેને પોતાની બધી શક્તિ-સત્તા વાપરીને અટકાવવું જોઇએ. શાસ્ત્રદ્વારા એમ સંભળાય છે કે-એક નમુચિ નામને કે રાજમંત્રી સાધુસંધાને વિરોધી હતા. તેને
"Aho Shrutgyanam"