Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 325
________________ માધ્યસ્થ ગુણ વિશે નારાયણનું કથાનક, કથા ૨૦ મી 8 જે છે માનવે ગ્રહને તદન તજી દીધે હોય છતાં ય તે મધ્યસ્થ વૃત્તિવાળે ન ન હોય તો “ઉચિત શું અને અનુચિત શું ?” એ જાણી શક્યું નથી તેમ કરી શક્તા પણ નથી, માટે હવે સંક્ષેપમાં મધ્યસ્થનું સ્વરૂપ બતાવવાનું છે. જે માનવ, કુગતિનાં કારણ અને બુદ્ધિમાં વિપરીતતાના ઉત્પાદક એવા રાગ, દ્વેષ અને મોહ વગેરે દેથી અભડાયેલ ન હોય તેને “મધ્યસ્થ સમજ. જેનામાં રાગને અતિરેક હોય તે નિર્ગુણને પણ રાગી ઠરાવે છે, જેનામાં દ્વેષને અતિરેક હોય તે ગુણવાળાને પણ ગુણરહિત કરાવે છે અને જેનામાં મિહને અતિરેક હોય તેને ઘણું ઘણું સમજાવવામાં આવે તે પણ કાર્ય શું? અકાર્ય શું? એ વિશે તે વિવેક પામી શકતું નથી, માટે અતિશય રાગી, અતિશય ઠેષી અને અતિશય મૂઢ એ ત્રણ પ્રકારના માન સદ્ધર્મનાં કાર્યોની આરાધના કરી શકતા નથી. એટલે કેવળ એક મધ્યસ્થ જ ગુણવાળે ગુણ અને દેષના વિચારને કરી શકે છે અને તેથી તે જ સદ્ધર્મની આરાધના કરવાને એગ્ય છે. લેકવ્યવહારમાં પણ જે માનવ, ન્યાયવાદી મધ્યસ્થતટસ્થ હોય તેને જ બધા પ્રમાણભૂત તરીકે સ્વીકારે છે અને એ મધ્યસ્થ જ ધન, કીર્તિ અને ધર્મને મેળવી શકે છે એમાં કઈ વિકલ્પને અવકાશ નથી. અતિશય રાગ, દ્વેષ અને મહિ એ ત્રણે મહા બુદ્ધિને ડળી નાખે છે એથી એ દેની ઉદીરણુ-પ્રબળતા ન હોય તે જ બુદ્ધિ નિર્મળ રહી શકે છે, માટે એવી નિર્મળ બુદ્ધિવડે જે માનવ, ડુંક પણ ધર્મકૃત્ય સાધે છે તે નારાયણની પેઠે કમે કમે નિર્વાણુને લાભ મેળવી શકે છે. નારાયણની કથા આ પ્રમાણે છે. એક સિદ્ધWપુર નામે નગર છે. એ નગરની શોભા પાસે બીજાં નગરની શોભા તણખલા સમાન છે. એ નગરમાં પ્રધાન, પ્રધાન ઉત્તમ પુરુષને માટે સમુદાય રહેતા હોવાથી ત્યાં કલિયુગનું વરછંદપણે રહેવાનું અટકી ગયેલું છે. વળી, એ નગર આ ભૂમંડળના હાર સમાન છે અને એ, મનના ધારેલાઈઝેલા-અનેરને પૂરા પાડવામાં સુપ્રસિદ્ધ છે. ત્યાં વસતી પ્રજા બુદ્ધ ભગવાનની પેઠે ઘણી કરુણાવાળી છે, ત્યાંની સુંદરીઓ અપ્સરાઓની પેઠે અખંડિત રૂપ અને લાવણ્યથી ભરપૂર છે, ત્યાંને લિંગિવર્ગ–સાધુ સંન્યાસી વર્ગ મહાદેવની પેઠે કામદેવઉપર વિજય મેળવનાર છે. એ નગરમાં પિતાના પ્રચંડ બાહુબળ ઉપર પૃથ્વીના ભારને ધરી રાખનાર એ શ્રી વિસ્મણ નામે રાજા છે. એ રાજાને જન્નદત્ત નામે એક પુરેડિત-કુલગુરુ-છે. એ પુરેડિત બ્રાહ્મણનાં ખટકર્મમાં દત્તચિત્ત છે, ચૌદ વિદ્યા "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336