Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 329
________________ = ૨૩. મૂઢ દશાનું વૃત્તાંત. ! કયારત્ન-કોષ : હવે અતિશય ઠેષવાળાની વાત સાંભળે સોરઠ દેશમાં પકખ નામે એક નેહડે છે. ત્યાં સસી નામે આહિર રહે છે અને તે પારકા ઘરનાં કામકાજ કરીને આજીવિકા ચલાવે છે. તે એક વાર એક વાણિયાની સાથે ગામતરે ગયે. તે બંને જણા રસ્તામાં ચાલતાં વાત કરવા લાગ્યા. વાત કરતાં આડવાતમાં આહીરે પિતાની આહીર જાતિની પ્રશંસા કરી. વાણિયે બેઃ તમે આહીરે અને આ પશુઓ બનને વિવેક વગરનાં છે એટલે કે તમે બંને એક જાતનાં જ કહેવાઓ. આ સાંભળીને આહીરને રેષ આજે પણ ચૂપ રહ્યો. આહીરની ભૂખી આંખમાં વાણિયે રેષને જોઈ લીધું અને પછી તે વાણિયે તેને કાંઈ દાન આપ્યું, તેનું વિશેષ સન્માન કર્યું. એ રીતે અનેક રીતે વાણિયે તેને અનુકૂળ થવા પ્રયત્ન કર્યો છતાં તે રાજી ન થયે તે ન જ થયું. પછી પિતપતાનાં કામ પતાવીને તે બન્ને પાછા ફરતા હતા ત્યાં તેમને ચેરેએ પકડ્યા. તેમની પાસેનું બધુંય લૂંટી લીધું. વાણિયાને ચોરોએ ઠીક પાંશરો કર્યો એટલે જે “મારે કરવું હતું તે જ ચરોએ જ કરી નાખ્યું” એમ ધારીને પેલે આહીર તો રાજી થયો. તે બનેને એ મજબૂત રીતે બાંધ્યા અને તેઓ તેમને પીટવા લાગ્યા. પછી વાણિયે બેર એ બિચારા ગરીબને શા માટે મારે છે ? એ તો એક નેકર છે. આ સાંભળી રોષે ભરાયેલા આહીરે કહ્યું હું નહીં પણ એને બાપ ગરીબ છે. અને એ જ મારે નકર છે માટે તમે એ બિચારાને તો છોડી જ છે. પછી તો ચેરીએ વાણિયાના મેં સામે જોયું. વાણિયે બે, તે જે કહે છે તે ખરૂં છે. પછી એ વાણિયાને છેડી દીધું એટલે તે વેગથી નાશી છૂટયે, અને પેલા આહીરને તેની પાસેથી ધન મેળવવા સારુ રે એને મારવા લાગ્યા, પીટવા લાગ્યા અને ભીંસવા લાગ્યા એમ અનેક પ્રકારે તેને દુઃખ દીધું. એ પ્રકારે અતિશય ઠેલવાળાની વાત છે. - હવે મૂહની વાત આવે છે. કુણલા દેશમાં કેસબ નામે ગામ છે. ત્યાં શંખ નામે એક કુલપુત્ર રહે છે. તેનો દત્ત નામે એક બાલમિત્ર રહે છે. એ શંખને ઘણે જ વહાલે છે અને બધાં કામકાજમાં તેની સલાહ લઈને જ શંખ પ્રવૃત્તિ કરે છે પરંતુ એ દત્ત પણે જ કપટી છે અને પેલો શંખ સરળ સ્વભાવનો છે. બન્ને જણાના એ પરિસ્થિતિમાં દિવસો ઉપર દિવસે વીતે છે. હવે કઈ પુણ્યને લીધે શંખ કેટલુંક ધન કમાયે અને એ વિશે તેણે દત્તને પૂછયું કમાયેલું આ ધન હવે શી રીતે સાચવવું? ગામ તે ઘણું જ બીકવાળું છે. દર બેઃ હે ઉત્તમ મિત્ર ! હમણું તો તું આમ ને આમ ધન કમાયે જા, પછી ઠીક ઠીક કમાઈ રહે ત્યારે અટવીમાં જઈને યક્ષના મંદિરમાં એ બધું ધન આપણે દાટી આવશું. શંખે એ વાત કબૂલી લીધી. દુષ્ટ અભિપ્રાયવાળા એ દત્ત બરાબર આ તકને લાગ જોઈને કે બે પુરુષોને સંકેત કરીને અડધે રસ્તે ગોઠવી રાખ્યા અને તેમને શીખવી રાખ્યું કે જ્યારે અમે એ તરફ આવીએ ત્યારે તમારે અમને બન્નેને ડાવવા. હવે મધરાત થઈ ત્યારે હાથમાં ધનુષબાણ લઈ દત્ત તૈયાર થયે અને તેની સાથે "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336