Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 296
________________ : કારત્ન-કોષ : વહાણ ભાંગી જતાં સંગમકને થયેલે બચાવ. ઉપરના ભાગમાં બેઠેલા અને આંખમાં બરાબર ખાસ પ્રકારનું અંજન આંજીને સમુદ્રમાં વસતા દુખ મગરે વગેરે તરફ ધ્યાન રાખતા એવા ની જામાએ, વહાણની સામે ધર્યો આવતે અફળાવાની તૈયારી કરતે બરફને પહાડ જોતાં જ કહ્યું અરેરે ! પ્રલયકાળે ભ પામેલા પુષ્પરાવર્ત મેઘ જેવી ગંભીર ગર્જનાવાળાં (વા) વગાડે અર્થાત્ ભયસૂચક વાજા વગાડે, અગ્નિજવાલાના સમૂહથી વ્યાપ્ત એવાં અતૈિલેગરમ ગરમ તેલે દરિયામાં ફેકે, દૂર દૂર સુધી પાણીના સમૂહને ઉછાળો જાણે કે સૂર્ય અને તારાના સમૂહ સાથેના આકાશને ભરી દેવા માટે ઊંચે ઉછળતું ન હોય એ તિબિંગલ' નામે દુર જલચર પ્રાણી આ સામે ધર્યો આવે છે અને એ આપણે સારુ ક્ષેમકર નથી.” માટે એને અટકાવવા માટેના એગ્ય એવા બધા ઉપાયે કરે, સ્મરણ કરવા ગ્ય પિતાપિતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે. હજુ આટલું જ બોલીને તે નજામે બેલત અટક્ય તેટલામાં જ સામે ધસ્યા આવતા તિર્મિંગલની પેઠે તે જ વહાણની પાછળ બીજે એવો દુર જલચર પડે અને વહાણને જોખમમાં નાખ્યું. ત્યાર પછી હૃદયમાં વિશેષ કરીને ભયભીત થયેલે અને જેણે જીવવાની આશા તજી દીધી છે એવો એ નીજામે ફરી વાર બોલવા લાગ્યાઃ “હે હે! હોડીમાં બેઠેલા માને ! હવે જીવવાની આશાની વાત પણ મૂકી ઘો, તમારા ઈષ્ટ દેને યાદ કરે, બે કૃતાનેજમેની વચ્ચે સપડાયેલા અથર્ વહાણની આગળ અને પાછળ એમ બે તરફ દુષ્ટ જલચરરુપ જમ ધ આવે છે તેથી હવે આપણી બચવાની–આમાંથી છૂટવાની–આશા નથી.” જ્યાં એ નમાજે આટલું જ બોલ્યા ત્યાં તો પ્રલયકાળ ત્રણે જગતને કેબિયે કરી જનાર યમના મેટી બખેલ જેવા ભયંકર મુખવાળા એક તિમિંગલે તે વહાણને આગલા ભાગમાં પિતાના જડબામાં લીધું અને બીજા તિમિંગલે વહાણના પાછલા ભાગને પિતાની દાઢમાં લીધે. એ રીતે એક તિમિંગલ આગળ અને બીજે પાછળ એમ વહાણની બન્ને બાજુએ બે તિમિં. ગલે લાગ્યા અને વહાણને આમથી તેમ આગળ પાછળ ખેંચવા લાગ્યા. એ વહાણને આમ તેમ ખેંચતા એ બે તિમિંગલોની આંખની પાંપણે ઊંચી નીચી થતાં પણ ભયાનક અવાજ થાય છે અને તે અવાજને લીધે વહાણમાં રહેલા વાણોતર ભયભીત બની કકળાટ કરી રહ્યા છે. વહાણમાં રહેલા નોકરે વિહલ થવાથી તેમની ચેષ્ટાઓ પણ ઠેકાણું વગરની થવા લાગી છે અને તેઓ કાયર બની ભયને લીધે થરથરી રહ્યા છે. એવી હાલતમાં એ વહાણુના સે ટુકડા થઈ ગયા. સાથવાની મૂઠી જેમ હવામાં ઊડી જાય તેમ હોડીમાં બેઠેલા બધા માણસે નાશ પામ્યા. પેલે “સંગમક” વહાણવટીને પણ ભાગ્યગને લીધે કેમે કરીને એક પાટિયાને ટુકડે મળી ગયા અને મોટા મેટા તરંગથી ખેંચાતે ખેંચાતે તે કેટલાક દિવસ પછી સમુદ્રકાંઠે આવેલા મુલાચલ' નામના પર્વતની પાસે આવી પહોંચ્યા. મેટા મેટા તરંગેના ધક્કાઓથી ધક્કેલાઈને કાંઠે આવેલે તે “સંગમક” ઘણે પરિશ્રમ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336