Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 318
________________ ઃ ચારત્ન-કાપ : વિમળની અવળી વિચારણા. વિચાર કરતો એણે પેાતાના મનેાભાવ નવા રાજાને જણાવી દીક્ષાને સ્વીકારી. પછી સૂરતેજ રાજાએ એ મંત્રીના પદ ઉપર તેના પુત્ર પેલા વિમળને સ્થાપિત કર્યાં. તે રાજાનાં કામકાજ સંભાળે છે અને એ રીતે દિવસે વહી જાય છે. જેણે વધારે ખાધુ હોય તેને અજીરણુના ઓડકાર આવે છે, જેણે ઝેરવાળું જમણુ ખાધુ હોય તેને ઝેરનો વિકાર થાય તેની પેઠે મંત્રી વિમળને પણ વિકલ્પે આવવા લાગ્યા. ૨૮૨ જે હકીકત સૂત્રમાં દર્શાવેલી છે તે જ પ્રમાણે કુશળ પુરુષોએ કરવુ જોઇએ. જે લોકો લેાકના ગાઢશ્યિા પ્રવાહુને અનુસારે વર્તે છે તેમને મિથ્યાત્વ લાગે છે, માટે ચૈત્ય વદનને પ્રસગે ત્રણ થાઈ એલીને જ વંદના કરવી યુક્ત છે, દેવે આપણને સહાય કરનારા છે છતાં વિરતિ-ત્યાગભાવ વગરના છે માટે સ્તુતિ કરવાને લાયક નથી અર્થાત્ ચૈત્યવ ંદનમાં દેવાની સ્તુતિ ન ઓલવી જોઈએ. એ જ પ્રમાણે ‘સિદ્ધાણુ યુદ્ધાળુ' નામના સિદ્ધોના સ્તવનમાં પણ ત્રણ શ્લેાકે જ મેલવા જોઇએ, બાકીના ભાગ ન ખેલવા જોઇએ, એ બાકીના ભાગ કેઇએ પેાતાની મતિકલ્પનાથી બનાવી કાઢી તેમાં જોડી દીધા છે માટે એ સર્વથા હેય છે—ખેલવા લાયક નથી. સૂત્રને ખરાખર અર્થ સમજીને જ શુદ્ધ રીતે ચૈત્યવંદન કરવુ ચેગ્ય અર્થાત્ જ્યારે અર્થ શુદ્ધ સૂત્ર આડે ત્યારે જ ચૈત્યવંદન કરવું ઘટે. નહીં તે નહીં; કારણ કે અવિધિથી કરવા કરતાં તે નહીં કરવું સારું. શ્રી જિનની પ્રતિમા પણ વિધિપૂર્વક કરાવવામાં વા ભરાવવામાં આવી હોય તેા જ તે વંદન, નમન અને પૂજનને ચેાગ્ય છે અને જે જિનપ્રતિમા એવી વિધિપૂર્વક ન કરાવવામાં આવી હોય તે વંદનીય નથી. અવિધિથી ભરાએલ જિનપ્રતિમાને દત-નમન કરવાથી વિધિનું અનુમેદન થાય છે—અવિધિને ટેકેા મળે છે અને એવે ટેકે પાપનું કારણ છે. શ્રી જિત ભગવાનને કરવામાં આવતાં પૂજન, નમન અને વન વગેરે કર્મ ક્ષય માટે જ વિશેષ રીતે સમજવાનાં છે છતાં જેએ, એ વંદન વગેરેને ધન સારું વા પુત્ર વગેરેને સારું કરે છે તેમનુ એ મિથ્યાત્વ છે એમ જાણવું જોઈએ. જ્યારે શ્રી જિનેશ્વર દેવે કોઈને કશું આપતા નથી, કાઇનું કશું હરતા નથી અને કેઇને કહ્યુ' ચ કરતા નથી તે પછી તેમનાં પૂજન વગેરે કરીને તે દ્વારા ધન, પુત્ર વગેરેની વાંછા રાખવી એ નકામી છે અને એવી છે માટે જ એ વાંછા મિથ્યાત્વને કેમ ન પેદા કરે ? વળી, ઇચ્છાને આરેાપ કરવા એટલે દેવા અમુક ઘે અથવા અમુકને નાશ કરે એવી ઈચ્છાને આરેાપ અને બાહ્ય બીજો પરિગ્રહ એટલે આભૂષણુાર્દિકનુ પહેરાવવુ વગેરે શૃંગાર લૌકિક દેવાને જ અધ બેસે એવા છે પરંતુ કુને ક્ષય કરીને સિદ્ધ થયેલા શ્રી જિનેન્દ્રદેવેામાં તેએ અમુક આપે અને અમુક કાપે એવી ઈચ્છાના આરોપ તથા શ્રી જિનેન્દ્ર દેવની મૂર્તિ ઉપર આભૂષણાદિના એવા શૃંગાર કરવા શી રીતે ઉચિત હોઈ શકે ? તથા જે શ્રમણા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનને કરનાશ છે તેને જ વંદનીય સમજવા જોઇએ, પરંતુ જે શ્રમણા લેાકપ્રવાહને અનુસરનારા છે તેમને અવંદનીય ગણવા જોઇએ. એવા કેવળ લેાકપ્રવાહને અનુસરનારા શ્રમણોને વાંદવાથી તેમની "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336