________________
રૂપ
ચર પુરુષાની કુશળ જાસુસી.
- ક્યારન–કાય :
*
રાજા શૈવાલ ક્રોધે ભરાયેા. તેણે પોતાનું' ચતુરંગ સૈન્ય સજ્જ કર્યું, જ્યાતિષીને લાવ્યા, વિજયયાત્રાના યાગને લગતુ લગ્ન કઢાવ્યુ-મુહૂત જોવરાવ્યું અને જ્યોતિષીએ તરફ નજર માંડી અર્થાત્ કાઢેલું મુહૂર્ત ખરાખર છે કે કેમ ? એવી જિજ્ઞાસા સાથે રાજાએ નવા આવેલા જ્યેાતિષીની તરફ જોયુ. નવા આવેલા ચેતિષીએ કહ્યું-હે દેવ ! વિશ્વાસુ જને-ત્સ્યાતિષીએ કાઢી આપેલા લગ્નમાં દોષ છે.’ એમ કેમ કહેવાય ? રાજાએયેઃ સાચી વાત કહેા. જ્યેાતિષી એલ્યાઃ જો મને પૂછતા હો તે આ સમયે વિજયચાત્રા કરવી ચેગ્ય નથી, કાઢી આપેલા લગ્નનુ એવુ અળ છે કે તમે અહીં રહે તેમાં જ તમારે વિજય છે એમ મારી નજરે દેખાય છે. બાકીના જ્યોતિષીએ મેલ્યાઃ જ્યારે દેશ ઉપર હુમલા થતા હોય-દેશ લૂંટાતા હાય ત્યારે અહીં બેઠા બેઠા વિજય કેમ થઇ શકે ? આગતુક નવા આવેલા જોશી એલ્યૂઃ જો મારા કથનમાં વિશ્વાસ ન આવતા હાય તે માત્ર પાંચ દિવસ સુધી રાહ જુએ અને પછી જેમ ઠીક લાગે તેમ કરેા. રાજાએ આ વાત સ્વીકારી અને રાહ જોવાનું કબૂલ કર્યું".
ચંદ્રસેનના પક્ષના ચર જોશીએ પણ તે જ વખતે એક ગુપ્ત ચરપુરુષદ્વારા ચંદ્ર સેનને કહેવરાવ્યુ` કે-તમારે હમણાં કપટયુક્ત કલેશ કરવા અને તેમ કરીને પરમાર્થ ખરી હકીકતને સમજાવેલા વૈરસિંહ વગેરે કેટલાક સામતાને શૈવાલ રાજા તરફ મોકલવા અર્થાત્ એ સામતાના તિરસ્કાર કરીને તેમને પડાવમાંથી હાંકી કાઢવા. રાજપુત્ર ચંદ્રસેને તે ચરના કહેવા મુજબ ખરાખર બધુ કર્યું. કપટયુક્તિને સમજેલા અને ઉત્તમ સ્વામીસેવાને ધારણ કરનારા વૈરસિંહ વગેરે તે સામાએ પણ પ્રસંગનું સ્વરૂપ સમજી રાજપુત્રે જેમ કહ્યું તેમજ આબાદ બધું કર્યું. અર્થાત્ તેમણે પોતાના પ્રધાન પુરુષને રાજા શેવાલ પાસે મેકલીને એમ કહેવાયું કે-અમને બધા સામતાને આ છેકરમતવાળા રાજપુત્ર ચંદ્રસેને ભારે સતાપ્યા છે માટે અમે આપની સેવામાં રહેવા ઈચ્છીએ છીએ. આ હકીકત સાંભળી રાજાએ સૉંધિવિગ્રહને લાવી મંગાવ્યો અને કહ્યું: અરે ! શત્રુપક્ષમાં ભળી ગયેલા આ સામા કેવા પ્રકારના છે ? તમારા ચરપુરુષોએ એમના સંબધમાં કેઈ બાતમી અથવા એમની કોઇ પ્રવૃત્તિના સમાચાર આણ્યાં છે? તેણે કહ્યું: હે દેવ ! આજે અમારા ખાતમી આણુનારા ચર પુરુષ આવનારા છે. તેઓ આવ્યા પછી તેમની સાથે મંત્રણા કરીને જે હકીકત ખરી હશે તે હું આપને કહીશ. આમ વાત થયા પછી રાજા શૈવાલે સધિવિગ્રહિકને વળાન્યા અને તે પોતાને સ્થાને ગયે. રાજા શૈવાલના સધિવિગ્રહિકને વિપક્ષના ગુપ્તચર ખ્યા હતા અર્થાત્ સધિવિગ્રહક એ ગુપ્તચરની અસર તળે હતા તેથી તે( સધિવિગ્રહિક ) મંત્ર ગુપ્ત વિચારણા )ના બળે જે જોયેલું અને સાંભળેલું હોય તે બધું રાજ વિપક્ષના ગુપ્તચરને કહ્યા કરે છે અને એ રીતે તેણે આજે પણ આવતાંવેત પાતાની સાથે રાજાની જે વાતચીત થઈ હતી તે બધી શત્રુના ગુપ્તચરને
"Aho Shrutgyanam"