________________
| કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૩૩
૧૫૧. દુર્ભગ-દુસ્વરનો ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર દુર્ભગ-દુસ્વરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જધન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. . ૧૫૨. અનાદય-અયશનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ છે તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અનાદય-અયશનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ,
જઘન્ય સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર
વર્ષ તથા જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૫૩. ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? | ઉત્તર ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૮ મુહૂર્ત, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧ હજાર વર્ષ તથા જઘન્ય
અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૫૪. નીચ ગોત્રનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર નીચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોટાકોટી સાગરોપમ, જઘન્ય
સ્થિતિબંધ ૨/૭ સાગરોપમ, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતરમુહૂર્ત. ૧૫૫. અંતરાય પાંચ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા
અબાધાકાળ કેટલો હોય ? ઉત્તર અંતરાય પાંચ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોટાકોટી સાગરોપમ,
જઘન્ય સ્થિતિબંધ અંતરમુહૂર્ત, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષ તથા
જઘન્ય અબાધાકાળ અંતર મુહૂર્ત ૧૫૬.મતાંતરે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કઈ રીતે જણાવેલી
છે ? ઉત્તર મતાંતરે પ્રકૃતિઓનાં વર્ગો પાડીને જ્ઞાની ભગવંતોએ જઘન્ય સ્થિતિનું
વર્ણન કરેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org