________________
૧૩૬
કર્મગ્રંથ પમો ભાગ-૩
-
----
--
-
-----
----
--
----
---
૫૦૭. વીર્થોતરાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? |
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર વીર્યતરાય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવા
ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૫૦૮. આઠ મૂળ કર્મોનાં કુલ ભાંગા કેટલાં થાય ? ઉત્તર આઠ મૂળ કર્મોનાં જઘન્ય બંધાદિનાં સાદિ આદિ ભાંગા ૭૮ થાય છે
તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય-૧૦, દર્શનાવરણીય-૧૦, વેદનીય-૧૦, મોહનીય-૧૦,
આયુષ્ય-૮, નામ-૧૦, ગોત્ર-૧૦, અંતરાય-૧૦ = ૭૮. ૫૦૯. ઉત્તર પ્રવૃતિઓ ૧૨૦ છે. તેનાં કુલ ભેદો કેટલાં થાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ કર્મોની ૧૨૦ પ્રકૃતિઓનાં જધન્ય બંધાદિનાં સાદિ
આદિ ભાંગા ૯૯૬ થાય છે તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય-પનાં ૫૦, દર્શનાવરણીય-૪નાં ૪૦, મોહનીયના | સંજ્વલ ૪ કષાયનાં ૪૦, અંતરાયની-૫ પ્રકૃતિઓના ૫૦ = ૧૮૦.| બાકીની ૧૦૨ પ્રકૃતિઓને વિષે દરેકનાં આઠ આઠ ગણતાં ૮૧૬
થાય. ૮૧૬+૧૮૦=૯૯૬ ભાંગા થાય. ૫૧૦. મૂળ કર્મ તથા ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી કેટલાં ભાંગા
થાય ? ઉત્તર મૂળ કર્મના ૭૮ + ઉત્તર પ્રવૃતિઓનાં ૯૯૬ = ૧૦૭૪ ભાંગા
થાય છે. પ૧૧. એક હજાર ચુમોતેરમાંથી જઘન્ય બંધના ભાંગા કેટલાં
હોય ? ઉત્તર મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિઓ એમ ૧૨૮માં જઘન્ય બંધનાં
બબ્બે ભાંગા થતાં હોવાથી ૧૨૮ X =૨૫૬ ભાંગા થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org