________________
૧૪૬
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૫૫૫. તેઈન્દ્રિય પર્યાખાનો જઘન્ય સ્થિતિબંધ કોનાં કરતાં
વિશેષ હોય ? ઉત્તર તેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ બેઈન્દ્રિય પર્યાપ્તા
જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૬. બેઈન્દ્રિય જીવો કરતાં તેઈન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય
સ્થિતિબંધ સંખ્યાતગુણો શા માટે નહીં? ઉત્તર બેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય જીવોના સ્થિતિબંધ
કરતાં પચીસગુણો હોય છે. જ્યારે તેઈન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પચાસ ગુણો હોય છે. તે કારણથી પચીશ કરતાં પચાસ ડબલ થાય છે પણ ત્રિગુણો આદિ થતો નથી. જો ત્રણગુણો આદિ થતો હોત તો
સંખ્યાતગુણો થઈ શક્ત. આ કારણથી વિશેષાધિક કહેલો છે. ૫૫૭. ઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ કોના
કરતાં વિશેષ હોય? ઉત્તર તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ તેઈન્દ્રિય પર્યાપ્તાના
જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૮. ઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં
કરતાં વિશેષ હોય ? ઉત્તર તેઈન્દ્રિય અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈન્દ્રિય અપર્યાપ્તાના
જઘન્ય સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૯ ઈન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં કરતાં
વિશેષ હોય ? | ઉત્તર તેઈન્દ્રિય પર્યાપ્તાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તેઈન્દ્રિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે. ૫૬૦. ચઉરિન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ કોનાં કરતાં
વિશેષ હોય? ઉત્તર ચઉન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ ઈન્દ્રિય પર્યાપ્તાના ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ કરતાં વિશેષાધિક હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org