Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 180
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૭૩ અસુખગઈ ભાઈ આગિઈ સંઘયણાહાર નિરય જો આ દુર્ગા થિર શુભ જસ થાવર દસ નપુઈથી ૬ જુ અલમસાયં ૬રા સમયા દંત મહુર્ત મણુદુગ-જિણ વઈર ઊરલ વંગેસુ તિલ્લી-સાયરા પરમો - અંતમુહુ- લહુ વિ આઊ જિણે ૬રા ભાવાર્થ - અશુભ વિહાયોગતિ-૪ જાતિ- પહેલા સિવાયનાં પાંચ સંસ્થાન-પહેલા સિવાયના પાંચ સંઘયણ આહારક શરીર • આહારક અંગોપાંગ • નરકગતિ - નકરકાનુપૂર્વી ઉદ્યોત- આપ-સ્થિર શુભ-યશ-સ્થાવરદશક નપુંસવેદ-સ્ત્રીવેદ-હાસ્ય-રતિ - અરતિ - શોક અને અશાતા વેદનીય આ ૪૧ પ્રકૃતિઓનો દરા જઘન્ય બંધ એકસમય તથા ઉત્કૃષ્ટ બંધકાળ એક અંતરમુહૂર્ત હોય છે. મનુષ્યગતિ- મનુષ્યાનુપૂર્વી-જિનનામ-પહેલું સંઘયણ-ઔદારિક અંગોપાંગ આ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સતતબંધ ૩૩ સાગરોપમ હોય છે. ચાર આયુષ્ય તથા જિનનામ કર્મનો જઘન્ય સતતબંધ એક અંતર મુહૂર્તનો હોય છે. ૬૩. ૬૯૦. અશુભ વિહાયોગતિ આદિ ૪૧ પ્રકૃતિઓનો સતત બંધકાળ કેટલો હોય ? શાથી? ઉત્તર અશુભ વિહાયોગતિ એકેન્દ્રિયાદિ ૪ જાતિ પહેલા સિવાયના પાંચ સંસ્થાન તથા સંઘયણ આહારદ્ધિક-નરકટ્રિક-ઉધોતઆતપ-સ્થિર-શુભ-યશ-સ્થાવર-૧૦નપુંસવેદ-સ્ત્રીવેદ-હાસ્ય-રતિ-અરતિ-શોક તથા અશાતા વેદનીય આ ૪૧ પ્રકૃતિઓ જઘન્યથી એક સમય તથા ઉત્કૃષ્ટથી સતત એક અંતરમુહૂર્ત સુધી બંધાય છે. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ હોવાથી. ૬૯૧. મનુષ્યદ્ધિક આદિ પાંચ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સતત બંધકાળ કેટલો હોય ? શાથી? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210