Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 183
________________ ૧૭૬ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ- ધુવબંધી હોવાથી એકથી નવમા ગુણસ્થાનકના અમુક અમુક ભાગ સુધી હોય છે. ૭૦૫. હાસ્ય-રતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો | કેટલો હોય ? | ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત-સતત બંધકાળ - એક સમયથી અંતરમુહૂર્ત ૭૦૬.અરતિ-શોકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતરમુહૂર્ત-સતત બંધકાળ.- ૧- સમયથી અંતર મુહૂર્ત. ૭૦૭. ભય-જુગુપ્સાનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ -એક અંતમુહૂર્ત - સતત બંધકાળ - યુવબંધી હોવાથી ૧થી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી હોય છે. ૭૦૮. પુરુષવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતર મુહૂર્ત-સતત બંધકાળ-સાધક ૧૩ર સાગરોપમ. ૭૦૯. સ્ત્રીવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સા, ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ ૧ સમયથી અંતર મુહૂર્ત ૭૧૦. નપુંસકવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ સાધિક ૧૩૨ સાગરોપમ. સતત બંધકાળ ૧ સમયથી અંતર મુહૂર્ત. ૭૧૧.નરકાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ-અંતરમુહૂર્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210