Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 182
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૧૭૫ ૬૯૭. થીણધ્ધીત્રીકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-૧૩૨ સાગરોપમ સાધિક. સતત બંધકાળ ધુવબંધી હોવાથી ૧-૨-ગુણસ્થાનક સુધી બંધાય છે. ૬૯૮. શાતા વેદનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત, સતત બંધકાળ - દેશોન પૂર્વોડ વર્ષ. ૬૯૯. અશાતા વેદનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉતર અબંધકાળ -અંતરમુહૂર્ત-સતત બંધકાળ - એક સમયથી અંતરમુહૂર્ત ૭૦૦. મિથ્યાત્વ મોહનીયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ-ધુવબંધી હોવાથી પહેલા ગુણસ્થાનકે હોય છે. ૭૦૧.અનંતાનુબંધી ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ ૧૩૨ સાગરોપમ. સતત બંધકાળ યુવબંધીની હોવાથી ૧-૨ ગુણસ્થાનકે હોય છે. ૭૦૨. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોન પૂર્વક્રોડ વર્ષ સતત બંધકાળ- ધુવબંધીની હોવાથી ૧થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૭૦૩. પ્રત્યાખ્ખીય ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - દેશોનપૂર્વક્રોડવર્ષ - સતત બંધકાળ - યુવબંધી હોવાથી ૧ થી ૫ ગુણસ્થાનક સુધી હોય. ૭૦૪. સંજ્વલન ૪ કષાયનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210