________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૭૨૮. ૨થી ૬ સંધયણનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ?
ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અંતરમુહૂર્ત.
૭૨૯. પહેલા સંસ્થાનનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ?
ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધાળ-૧૩૨ સાગરોપમ સાધિક. ૦૩૦. ૨થી ૬ સંસ્થાનનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ?
૧૭૯
ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ- ૧ સમયથી અંતર મુહૂર્ત.
૭૩૧. વર્ણાદિ ચારનો અબંધકાળ તથા સતત બંધકાળ- કેટલો કેટલો હોય ?
ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત-સતત બંધકાળ-ધ્રુવબંધી હોવાથી ૧થી૮માના ૬ ભાગ સુધી.
૭૩૨. નરકાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ?
ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત.
૭૩૩. તિર્યંચાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ?
ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અસંખ્યાતકાળ.
૭૩૪, મનુષ્યાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ?
ઉત્તર અબંધકાળ-દેશોનપૂર્વક્રોડ વર્ષ-સતત બંધકાળ- ૩૩ સાગરોપમ. ૭૩૫, દેવાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org