Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 187
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર અબંધકાળ-અંતર મુહૂર્ત- સતત બંધકાળ- ૩ પલ્યોપમ. ૭૩૬, પરાધાત-ઉચ્છ્વાસનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ૧૮૦ ઉત્તર અબંધકાળ- અંતર મુહૂર્ત- સતત બંધકાળ-૧૮૫ સાગરોપમ સાધિક. ૭૩૭. અશુભ વિહાયોગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ - સતત બંધાળ ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૩૮. શુભ વિહાયોગતિનો અબંધકાળ તથા સતત બંધકાળકેટલો કેટલો હોય ? ૧૩૨ સાગરોપમ ૭૩૯. આતપનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધકાળ સાધિક. ઉત્તર અબંધકાળ-સાધિક ૧૮૫ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અંતર મુહૂર્ત. ૭૪૦. ઉદ્યોતનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ સાધિક ૧૬૩ સાગરોપમ સતત બંધકાળ-૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૪૧. અગુરુલઘુ નિર્માણનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - અંતરમુહૂર્ત - સતત બંધકાળ-ધ્રુવબંધી હોવાથી ૧થી ૮માના ૬ ભાગ સુધી. ૭૪૨. જિનનામનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત - સતત બંધકાળ - ૩૩ સાગરોપમ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210