SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ૭૨૮. ૨થી ૬ સંધયણનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૨૯. પહેલા સંસ્થાનનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધાળ-૧૩૨ સાગરોપમ સાધિક. ૦૩૦. ૨થી ૬ સંસ્થાનનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ૧૭૯ ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ-સતત બંધકાળ- ૧ સમયથી અંતર મુહૂર્ત. ૭૩૧. વર્ણાદિ ચારનો અબંધકાળ તથા સતત બંધકાળ- કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત-સતત બંધકાળ-ધ્રુવબંધી હોવાથી ૧થી૮માના ૬ ભાગ સુધી. ૭૩૨. નરકાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ સતત બંધકાળ- ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૩૩. તિર્યંચાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી અસંખ્યાતકાળ. ૭૩૪, મનુષ્યાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોનપૂર્વક્રોડ વર્ષ-સતત બંધકાળ- ૩૩ સાગરોપમ. ૭૩૫, દેવાનુપૂર્વીનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy