________________
૧૭૬
કર્મગ્રંથ પમો ભાગ-૩
ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ- ધુવબંધી હોવાથી એકથી
નવમા ગુણસ્થાનકના અમુક અમુક ભાગ સુધી હોય છે. ૭૦૫. હાસ્ય-રતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો |
કેટલો હોય ? | ઉત્તર અબંધકાળ એક અંતરમુહૂર્ત-સતત બંધકાળ - એક સમયથી
અંતરમુહૂર્ત ૭૦૬.અરતિ-શોકનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતરમુહૂર્ત-સતત બંધકાળ.- ૧- સમયથી અંતર મુહૂર્ત. ૭૦૭. ભય-જુગુપ્સાનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય? ઉત્તર અબંધકાળ -એક અંતમુહૂર્ત - સતત બંધકાળ - યુવબંધી હોવાથી
૧થી આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગ સુધી હોય છે. ૭૦૮. પુરુષવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતર મુહૂર્ત-સતત બંધકાળ-સાધક ૧૩ર સાગરોપમ. ૭૦૯. સ્ત્રીવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સા, ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ ૧ સમયથી
અંતર મુહૂર્ત ૭૧૦. નપુંસકવેદનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ સાધિક ૧૩૨ સાગરોપમ. સતત બંધકાળ ૧ સમયથી
અંતર મુહૂર્ત. ૭૧૧.નરકાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ-અંતરમુહૂર્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org