________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૧૭૭
૭૧૨. તિર્યંચાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ- અંતમુહૂર્ત. ૭૧૩. મનુષ્પાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશના પૂર્વક્રોડ વર્ષ સતત બંધકાળ- અંતમુહૂર્ત. ૭૧૪. દેવાયુષ્યનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ- અંતમુહૂર્ત. ૭૧૫. નરકગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ-સતત બંધકાળ -૧ સમયથી
અંતરમુહૂર્ત ૭૧૬. તિર્યંચગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૬૩ સાગરોપમ સતત બંધકાળ ૧ સમયથી
અસંખ્યાતકાળ. ૭૧૭. મનુષ્યગતિનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો
કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોન પૂર્વદોડ વર્ષ સતત બંધકાળ - ૩ પલ્યોપમ. ૭૧૮. એકેન્દ્રિયાદિ ૪ જાતિનો અબંધકાળ તથા સતત
બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૮૫ સાગરોપમ-સતત બંધકાળ ૧ સમયથી
અંતરમુહૂર્ત ૭૧૯, પંચેન્દ્રિય જાતિનો અબંધકાળ તથા સતત બંધ કાળ -
કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત • સતત બંધકાળ - સાધિક ૧૮૫ |
સાગરોપમ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org