________________
કર્મગ્રંથ પમ ભાગ-૩
૧૪૫
ઉત્તર બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતાં સૂક્ષ્મ
પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. આ ૫૪. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કોનાં કરતાં કેટલો વધારે હોય ? ઉત્તર બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મૂકમ પર્યાપ્તા
એકેન્દ્રિય જીવો કરતાં વિશેષાધિક હોય છે. ૫૫૦.બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ કોનાં
કરતાં કેટલો વિશેષ હોય ? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાપ્તા એકેન્દ્રિય
જીવોના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૫૧.બેઈન્દ્રિય પર્યાખાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો
શાથી ? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણો કહેવાય
છે. કારણકે આ જીવો એકેન્દ્રિય જીવો કરતાં પચીશ ગુણો અધિક
સ્થિતિબંધ કરે છે. ૫૫૨. બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ કોનાં
કરતાં વિશેષ હોય? ઉત્તર બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોના જઘન્ય સ્થિતિબંધ કરતાં બેઈન્દ્રિય
અપર્યાપ્તા જીવોનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૫૩. બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં
કરતાં વિશેષ હોય ? ઉત્તર બેઈન્દ્રિય અપર્યાપ્ત જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં બેઈન્દ્રિય
અપર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. ૫૫૪. બેઈન્દ્રિય પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોનાં
કરતાં વિશેષ હોય? ઉત્તર બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં બેઈન્દ્રિય
પર્યાપા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org