________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૬૫
ભાવાર્થ • પહેલાને વર્જીને સંઘયણ સંસ્થાન અને વિહાયોગીત, અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ મોહનીય, દુર્ભગત્રિક અને થિણધ્ધિવિક નીચ ગોત્ર નપુંસકવેદ અને સ્ત્રીવેદ આ પચીસ પ્રકૃતિઓની અબંધ સ્થિતિ નરભવયુક્ત એકસો બત્રીશ સાગરોપમની હોય છે. આ એકતાલીસ પ્રકૃતિ ઓની અબંધ સ્થિતિ પંચેન્દ્રિયને વિષે જાણવી. પશા
વિજયાદિકને વિષે, રૈવેયક અને વિજયાદિકને વિષે, તેમજ તમ:પ્રભા રૈવેયક અને વિજ્યાદિકને વિષે ગયેલ જીવની ઉત્કૃષ્ટ અબંધ સ્થિતિ અનુક્રમે એકસો બત્રીશ, એકસો ત્રેસઠ અને એકસો પંચ્યાસી સાગરોપમ નરભવોએ યુક્ત હોય. સુરદ્રિક અને વૈક્રિયદ્રિકનો ત્રણ પલ્યોપમ નિરંતર બંધ હોય છે.
૫૮ ૬૬૭. અબંધકાળ કોને કહેવાય ? ઉત્તર જે પ્રકૃતિઓ વધારેમાં વધારે કાળ સુધી બંધમાં દાખલ થઈ ન શકે.
તેવી હોય તે પ્રકૃતિઓનો અબંધકાળ ગણાય છે. ૬૬૮. અબંધકાળમાં રહી શકે તેવી પ્રવૃતિઓ કેટલી હોય ?
કઈ ? ઉત્તર ૪૧ પ્રકૃતિઓને અબંધકાળ ઘટી શકે છે. - દર્શનાવરણીય-૩, મોહનીય-૭, આયુષ-૨, નામકર્મ-૨૮, ગોત્ર-૧
= ૪૧. (૧) દર્શનાવરણીય-૩, થિણધ્ધિત્રિક. (૨) મોહનીય-૭, અનંતાનુબંધી-૪. કષાય, મિથ્યાત્વ મોહનીય, નપુંસવેદ, સ્ત્રીવેદ (૩) નામકર્મ-૨૮-પિંડ-૧૯, પ્રત્યેક-૨, સ્થાવર-૭ = ૨૮. ગોત્ર-૧, નીચ ગોત્ર. (૫) પિંડ-૧૯, નરક્શતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨ :- આત૫ ઉદ્યોત
સ્થાવર-૭ :- સ્થાવર ચતુષ્ક, દુર્ભગ, સ્વર, અનાદેય ૬૬૯. એકસો સેંસઠ સાગરોપમ આદિ કાળરૂપ અબંધમાં
કેટલી પ્રકૃતિઓ હોય ? કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org