________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૪૯
પ૭૩. દેશવિરતિવાળા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો
કરતાં કેટલો વિશેષ હોય ? | ઉત્તર દેશવિરતિવાળા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેશવિરતિવાળા જીવોનાં
જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો હોય છે. ૫૭૪. પ્રમત્ત સંયમી જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં
દેશવિરતિનો બંધ સંખ્યાતગુણો શાથી ? બંનેને અંત:
કોડાકોડી સાગરોપમનો બંધ હોય છે છતાં શા માટે? ઉત્તર પ્રમત્ત સંયમી જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે અંત: કોડાકોડી
સાગરોપમનો હોય છે તેનાથી દેશવિરતિવાળા જીવો જે અંત: કોડાકોડી સાગરોપમની સ્થિતિબાંધે છે તે સંખ્યાતા સાગરોપમ અધિક
સ્થિતિબંધ કરે છે તે કારણથી સંખ્યાતગુણો બંધ કહેવાય છે. ૫૭૫. અવિરતિ સમકદ્રષ્ટિ પર્યાપ્ત જીવોનો જઘન્ય
સ્થિતિબંધ ક્યા જીવોથી કેટલો વિશેષ હોય ? ઉત્તર અવિરતિ સમક્લી પર્યાપ્ત જીવોનો જધન્ય સ્થિતિબંધ દેશવિરતિવાળા
જીવોનાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો અધિક હોય છે. પ૭૬.અવિરતિ સમકત્વી જીવોનો જઘન્ય સ્થિતિબંધ
સંખ્યાતગુણો અધિક શા માટે ? ઉત્તર દેશવિરતિવાળા જીવોનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે તેનાથી
અવિરત સમી પર્યાપા જીવો જે જઘન્ય સ્થિતિબંધ કરે છે તે સંખ્યાતા પલ્યોપમ જેટલો અધિક બાંધે છે તે કારણથી સંખ્યાતગુણો
અધિક કહેવાય છે. ૫૭૭. અવિરતિ સમકતી અપર્યાપા જીવોનો જઘન્ય
સ્થિતિબંધ ક્યા જીવો કરતાં કેટલો વિશેષ હોય? ઉત્તર અવિરત સમત્વી અપર્યાપ્ત જીવોનો જઘન્ય સ્થિતિબંધ અવિરતિ
સમ્યકત્વી પર્યાપ્ત જીવોનાં જઘન્ય સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણો
હોય છે. ૫૭૮.અવિરતિ સમકતી અપર્યામા જીવોનો ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ ક્યા જીવોની અપેક્ષાએ કેટલો હોય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org