________________
૧૩૮
કર્મગ્રંથ પમો ભાગ-૩)
મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિ સાથે ૧૨૮: જઘન્યાદિ ચારેય બંધમાં સાદિ ભાંગા હોવાથી ચારે ગુણતાં ૧૨૮ x ૪=પ૧૨ ભાંગા
થાય છે. ૫૧૭. એક હજાર ચુમોતેર ભાંગામાં અનાદિ ભાંગા કેટલાં
થાય ? ઉત્તર અનાદિ ભાંગા ર૫ થાય છે તે આ પ્રમાણે
મૂળ કર્મો આયુષ્ય સિવાયનાં ૭ કર્મોમાં અજઘન્ય બંધમાં અનાદિ ભાંગો હોવાથી-૭ તથા સંજવલન કષાય આદિ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્ય બંધ પણ અનાદિ હોઈ શકે છે. માટે તે - ૧૮.
૧૮+૩=૨૫ ભાંગા થાય. ૫૧૮.એક હજાર ચુમોતેરમાં અધુવ ભાંગા કેટલાં થાય ? ઉત્તર અધુવ ભાંગા ૫૧૨ થાય તે આ પ્રમાણે
મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિઓ=૧૨૮ થાય. જઘન્યાદિ ચારેય બંધમાં અધુવ બંધ રહેતો હોવાથી ચારે ગુણતાં ૧૨૮ x ૪૦૫૧૨
ભાંગા થાય. ૫૧૯. એક હજાર ચુમોતેરમાં ધ્રુવ ભાંગા કેટલાં થાય ? ઉત્તર ધ્રુવ ભાંગા ૨૫ થાય તે આ પ્રમાણે
મૂળ કર્મો - આયુષ્ય સિવાય -૭ કર્મોનાં ૭ તથા સંજ્વલન કષાય, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૮ પ્રકૃતિઓમાં
એક એક ધુવ ભાંગો હોવાથી ૧૮ + ૭ = ૨૫ ભાંગા થાય. ૫૨૦. સાદિ આદિ ભાંગાથી સંખ્યા એક હજાર ચુમોતેર શી
રીતે થાય છે? ઉત્તર જઘન્યાદિ બંધમાં સાદિ ભાંગા ૫૧૨
જઘન્યાદિ બંધમાં અનાદિ ભાંગા ૨૫ જઘન્યાદિ બંધમાં અધુવ ભાંગા ૫૧૨ જઘન્યાદિ બંધમાં ધ્રુવ ભાંગા કુલ ભાંગા
૧૦૭૪ થાય છે.
૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org