SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કર્મગ્રંથ પમો ભાગ-૩ - ---- -- - ----- ---- -- ---- --- ૫૦૭. વીર્થોતરાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? | તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર વીર્યતરાય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં ક્ષપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવા અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધુવા ઉત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ૫૦૮. આઠ મૂળ કર્મોનાં કુલ ભાંગા કેટલાં થાય ? ઉત્તર આઠ મૂળ કર્મોનાં જઘન્ય બંધાદિનાં સાદિ આદિ ભાંગા ૭૮ થાય છે તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય-૧૦, દર્શનાવરણીય-૧૦, વેદનીય-૧૦, મોહનીય-૧૦, આયુષ્ય-૮, નામ-૧૦, ગોત્ર-૧૦, અંતરાય-૧૦ = ૭૮. ૫૦૯. ઉત્તર પ્રવૃતિઓ ૧૨૦ છે. તેનાં કુલ ભેદો કેટલાં થાય ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ કર્મોની ૧૨૦ પ્રકૃતિઓનાં જધન્ય બંધાદિનાં સાદિ આદિ ભાંગા ૯૯૬ થાય છે તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય-પનાં ૫૦, દર્શનાવરણીય-૪નાં ૪૦, મોહનીયના | સંજ્વલ ૪ કષાયનાં ૪૦, અંતરાયની-૫ પ્રકૃતિઓના ૫૦ = ૧૮૦.| બાકીની ૧૦૨ પ્રકૃતિઓને વિષે દરેકનાં આઠ આઠ ગણતાં ૮૧૬ થાય. ૮૧૬+૧૮૦=૯૯૬ ભાંગા થાય. ૫૧૦. મૂળ કર્મ તથા ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી કેટલાં ભાંગા થાય ? ઉત્તર મૂળ કર્મના ૭૮ + ઉત્તર પ્રવૃતિઓનાં ૯૯૬ = ૧૦૭૪ ભાંગા થાય છે. પ૧૧. એક હજાર ચુમોતેરમાંથી જઘન્ય બંધના ભાંગા કેટલાં હોય ? ઉત્તર મૂળ કર્મો-૮ તથા ૧૨૦ પ્રકૃતિઓ એમ ૧૨૮માં જઘન્ય બંધનાં બબ્બે ભાંગા થતાં હોવાથી ૧૨૮ X =૨૫૬ ભાંગા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy