________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૩૫
૫૦૪. લાભાન્તરાયનો ઉત્કૃષ્ટ -જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય ? ઉત્તર લાભાન્તરાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકમાં શપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ • સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ . • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ ૫૦૫. ભોગાનરાયનો ઉત્કૃષ્ટ-જધન્ય સ્થિતિબંધ કોણ કરે ?
તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ભોગાનરાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે.
જઘન્ય સ્થિતિબંધ દશમાં ગુણસ્થાનકમાં શપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ૨ ભેદ - સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધ્રુવ, અધુવા અનુષ્ટ બંધના ૨ ભેદ • સાદિ, અધુવ
ઉત્કૃષ્ટ બંધના ર ભેદ . સાદિ, અધ્રુવ ૫૦૬. ઉપભોગાન્તરાયનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે!
? તથા જઘન્યાદિ બંધના ભેદો કેટલાં કેટલાં હોય? ઉત્તર ઉપભોગાન્તરાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિશ્રાદ્રષ્ટિ જીવો
કરે. જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં કપક શ્રેણીવાળા જીવો કરે. જઘન્ય બંધના ર ભેદ • સાદિ, અધુવ અજઘન્ય બંધના ૪ ભેદ - સાદિ, અનાદિ, ધુવ, અધુવ અનુત્કૃષ્ટ બંધના ૨ ભેદ - સાદિ, અધ્રુવ ઉત્કૃષ્ટ બંધના ર ભેદ - સાદિ, અધ્રુવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org