________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૯૫ |
૩૭૩. ઉપર જણાવેલ ૧૦૨ પ્રકૃતિઓમાંથી ધ્રુવબંધિની
પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર ઉપર જણાવેલ ૧૦૨ પ્રકૃતિઓમાં ૨૯ પ્રકૃતિઓ ધુવબંધિની હોય છે.
દર્શનાવરણીય-પ, મોહનીય-૧૫, નામકર્મ-૯. = ૨૯ દર્શનાવરણીય-૫:- પાંચ નિદ્રાદિ મોહનીય ૧૫ - મિથ્યાત્વ મોહનીય, અનંતાનુબંધિ આદિ ૧૨ કષાય, ભય, જુગુપ્સા નામકર્મ-૯ :- તેજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ,
ઉપધાત. | ૩૭૪. આ ૨૯ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ બે ભેદે કઈ ,
રીતે હોય ? ઉત્તર આ ર૯ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યાના એકેન્દ્રિય જીવો
કરે છે તે ક્યારે કરે ત્યારે તે સાદિ બંધ ગણાય અને અંતરમુહૂર્ત બાદ
અધિક સ્થિતિ બાંધે તે જઘન્યને અધુવ બંધ ગણાય છે. ૩૭૫. આ ૨૯ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ બે ભેદે કઈ
રીતે હોય ? ઉત્તર જ્યારે બાદર પર્યાય એકેન્દ્રિય જીવો જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારબાદ
અંતરમુહૂર્ત બાદ સંકિલષ્ટ અધ્યવસાયવાળો થઈને અજઘન્ય સ્થિતિબંધ કરે તે સાદિબંધ અને ફરીથી પાછો જ્યારે જઘન્ય
સ્થિતિબંધ કરે ત્યારે અજઘન્યનો અધુવબંધ ગણાય. ૩૭૬. આ ૨૯ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના બે ભેદ કઈ
રીતે હોય ? ઉત્તર આ ર૯ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સની પંચેન્દ્રિય પર્યાપ્ત
જીવો જ્યારે કરે છે તે સાદિબંધ કહેવાય. અંતરમુહૂર્ત બાદ તે
અનુષ્યબંધ કરે તે અધુવબંધ ગણાય. ૩૭૭. આ ૨૯ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ સ્થિતિબંધ બે ભેદે કઈ
રીતે હોય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org