________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
૩૬૫.સંજ્વલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ બંધ છે તેનાં બે ભાંગા કઈ રીતે જણાય ?
ઉત્તર સંજ્વલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સન્ની પંચેન્દ્રિય પર્યામા મિથ્યાદ્રષ્ટિ જીવો જ્યારે કરે ત્યારે તે સાદિ બંધ ગણાય. અંતરમુર્હુત બાદ ઉત્કૃષ્ટ સ્થિતિ છોડીને સ્થિતિબંધ કરે તે ઉત્કૃષ્ટ બંધનો અવ બંધ ગણાય છે.
૯૩
૩૬૬.સંજ્વલન ૪ કાયના અનુત્કૃષ્ટ બંધના બે ભાંગા કઈ રીતે જણાય ?
ઉત્તર સંજ્વલન ૪ ક્યાયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એક અંતરમુહૂર્ત કર્યા પછી અનંતર સમયે જે સ્થિતિબંધાય તે અનુત્કૃષ્ટ સ્થિતિબંધનો સાદિબંધ ગણાય છે.
ફરીથી જ્યારે જીવો સર્વ સંક્લિષ્ટ અધ્યવસાય વડે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે અથવા જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ સ્થિતિબંધનો અધ્રુવ બંધ ગણાય છે.
૩૬૭. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બાંધ્યા પછી ફરીથી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તો જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કેટલા કાળે કરી શકે ?
ઉત્તર એક વાર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછી ફરીથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવો હોય તો જઘન્યથી એક અંતરમુહૂર્ત પછી જીવો કરી શકે છે અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપણી-અનંતી અવસરપણી કાળ પછી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે.
૩૬૮, જ્ઞાનાવરણીયાદિ - ૧૪
પ્રકૃતિઓને વિષે ધન્ય અનુત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ બંધમાં કેટલાં ભેદો ઘટે ? ક્યા ? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓને વિષે જઘન્ય બંધના ૨ ભાંગા :-૧.
સાદિ ૨. અધ્રુવ
અનુત્કૃષ્ટ બંધના ૨ ભાંગા :- ૧. સાદી ૨. અધ્રુવ.
ઉત્કૃષ્ટ બંધના ૨ ભાંગા :- ૧. સાદી ર. અવ.
૩૬૯. જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિઓને વિષે જઘન્ય બંધનાં બે ભાંગા શી રીતે પ્રાપ્ત થાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org