________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૯૧
૩૫.૮ આયુષ્ય કર્મનાં ઉત્કૃષ્ટ આદિ ચારેય બંધ કેટલા પ્રકારે
હોય ? ક્યા ? ઉત્તર આયુષ્યનાં ઉત્કૃષ્ટ, અનુષ્ટ, અજઘન્ય, જઘન્ય સ્થિતિબંધ તે દરેક
બબ્બે પ્રકારે હોય છે. ૧ સાદિબંધ
૨ અધુવબંધ ૩૫૯. આયુષ્ય કર્મમાં ઉત્કૃષ્ટ આદિ બંધના બે ભેદો કઈ રીતે |
જણાય ? ઉત્તર આયુષ્ય કર્મમાં ભોગવાતા આયુષ્યનો બે ભાગાદિ ગયા પછી નિયત
કાળે બંધાતું હોવાથી તે સાદિ બંધ ગણાય અને અંતમુહૂર્ત બાદ બંધ વિચ્છેદ થાય છે માટે અધુવ બંધ ગણાય છે.
ચઉભેઓ અજહનો સંજલણાવરણ નવગ વિશ્વાણું ! સેસ તિગિ સાઈ અધુવો
તહ ચઉહા સેસડીણું ૪૭ ભાવાર્થ. સંજ્વલન-૪, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૧૮ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ સાદિ આદિ ચાર પ્રકારની હોય છે. બાકીનાં ઉત્કૃષ્ટ, અનુષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ બબ્બે પ્રકારે હોય છે. બાકીની ૧૨૦ પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ આદિ ચારેય પ્રકારનો બંધ બળે એટલે સાદિ અને અધુવ રૂપે હોય છે. ૪૭ ૩૬૦. સંજવલન ૪ બાયનો અજઘન્ય સ્થિતિબંધ કેટલા પ્રકારે |
હોય ? કયા કયા ? ઉત્તર સંજ્વલન ૪ કષાયને અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે હોય છે. ૧. સાદિબંધ
૨. અનાદિબંધ ૩. યુવબંધ
૪. અધુવબંધ. ૩૬૧. સંજ્વલન ૪ કપાયનો અજધન્ય સ્થિતિબંધ સાદિ આદિ | કઈ રીતે જણાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org