Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ કર્મગાંથ - ૧ પ્રશ્નોત્તરી સિરિવીરજિર્ણ વંદિઅ, કમ્મવિવાર્ગ સમાસઓ વચ્છ, કીરઈ જિએણ હેઊહિં, જેણે તો ભન્નએ કર્મ / ૧ // ભાવાર્થ : શ્રી વીર જીનેશ્વરને વંદન કરીને કર્મવિપાકને ટૂંકાણમાં કહીશ, જીવ વડે હેતુઓ દ્વારા જે કાંઈ કરાય છે, તેને કર્મ કહેવાય છે. પ્ર. ૧. કેવા પ્રકારની લક્ષ્મીથી યુક્ત છે ? ઉ.ઃ સકલ ત્રણ ભુવનમાં રહેલ માનવોના મનને ચમત્કાર કરનારી તથા પરમ અહંન્ત મહા મહિમાનો વિસ્તાર કરનારી-આવા પ્રકારની લક્ષ્મીથી યુક્ત છે. પ્ર. ૨. એ લક્ષ્મી કેટલા પ્રકારની છે ? કઈ કઈ ? ઉ. : એ લક્ષ્મી આઠ પ્રાતિહાર્યથી યુક્ત છે. તે આ પ્રમાણે છે. અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિઃ દિવ્ય ધ્વનિશ્રામર માસનું ચ | ભામંડલ દુભિરાતપત્ર સત્કાતિ હાયણિ જિનેશ્વરાણામ્ || ૧ || અશોકવૃક્ષ, દેવતાઓની પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર એ આઠ પ્રાતિહાર્ય કહેવાય છે. તથા ચોત્રીસ અતિશયોથી યુક્ત હોય છે તેઋદ્ધિ કહેવાય છે. પ્ર. ૩. એ લક્ષ્મીથી યુક્ત કોણ છે? ઉ. એ લક્ષ્મીથી યુકત શ્રી વીર ભગવંત છે. પ્ર. ૪. જિન કોને કહેવાય ? ઉઃ રાગ, દ્વેષ, મોહ, આદિ ઘણાં શત્રુઓનો પરાજય કરે તેને જિન કહેવાય પ્ર. ૫. એવા વીર ભગવંતને શું કરીને ? ઉ. : લક્ષ્મીથી યુક્ત એવા વીર જિનેશ્વરને વંદન કરીને. પ્ર. ૬. વંદન કેવી રીતે થાય ? ઉ.: વિશુદ્ધ પ્રકારના ચિત્તથી યુક્ત વચન વડે સ્તુતિ કરીને તથા કાયા વડે પ્રણામ કરીને વંદન થાય છે. પ્ર. ૭. વંદન કરીને શું કહીશ ? ઉ. : વંદન કરીને કર્મના વિપાકને કહીશ. પ્ર. ૮. કર્મ વિપાક એ શું છે ? ઉ.: જ્ઞાનાવરણીય આદિ કર્મોનો વિપાક એટલે અનુભવ કરવો તે કર્મ વિપાક કહેવાય છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 172