Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ (૪) મોહનીય કર્મ (૫) આયુષ્ય કર્મ (૬) નામ કમ (૭) ગોત્ર કર્મ અને (૮) અંતરાય કર્મ. પ્ર. ૩૦. આઠ મૂલકર્મના ઉત્તરભેદો કેટલા છે ? કયા કયા ? ઉ. આઠ મૂલકર્મના ભેદો (ઉત્તર પ્રવૃતિઓ) ૧૫૮ છે. તેની સંખ્યા આ પ્રમાણે ૦ ૦ દ ૧૦૩ ભેદ (૧) જ્ઞાનાવરણીય કર્મના ૫ ભેદ (૨) દર્શનાવરણીય કર્મના ૯ ભેદ (૩) વેદનીય કર્મના ૨ ભેદ (૪) મોહનીય કર્મના ૨૮ ભેદ (૫) આયુષ્ય કર્મના (૬) નામ કર્મના (૭) ગોત્ર કર્મના ર ભેદ (૮) અંતરાય કર્મના ૫ ભેદ એમ આઠ કર્મના કુલ ૧૫૮ ભેદ થાય છે. પ્ર. ૩૧. જ્ઞાન કોને કહેવાય ? ઉ. : જેના વડે વસ્તુ જણાય (વસ્તુનું જ્ઞાન થાય તે જ્ઞાન કહેવાય છે. પદાર્થનો સામાન્ય વિશેષ જે બોધ તેમાં વિશેષ બોધનું ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય છે. પ્ર. ૩૧-૨. જ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેના વડે વિશેષ બોધનું જ્ઞાન થાય છે તેને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૩૨. દર્શન કોને કહેવાય ? ઉ. જેના વડે જોવાય તે દર્શન કહેવાય અથવા વસ્તુના સામાન્ય વિશેષ રૂપ બોધમાં સામાન્ય પ્રકારનો જે બોધ થવો તે દર્શન કહેવાય છે. પ્ર. ૩૨-૨. દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.: જેના વડે આત્મામાં સામાન્ય બોધનું જ્ઞાન પેદા થાય છે તેને આવરણ કરનાર કર્મ ને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૩૩. વેદનીય કર્મ કોને કહેવાય ? . ઉ. સુખ અને દુઃખનો જીવોને જેના વડે અનુભવ થાય છે તે વેદનીય કર્મ કહેવાય છે. જો કે સઘળાય કર્મો વેદય છે. છતાં પંકજ શબ્દ જેમ કમલ માટે રૂઢિવાચક છે તેમ વેદનીય પણ રૂઢિવાચક જાણવો. સઘળાય કમનું વદન હોવા છતાં વેદનીય કર્મનો રૂઢિવાચક રૂપ અર્થ જાણવો. પ્ર. ૩૪, મોહનીય કર્મ કોને કહેવાય? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 172