Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 17
________________ ૧૪] નક્ષત્રોણા ક્ષણો ૧. આદ્ર ૬. પુર્વાષાઢા ૧૧. વિશાખા ૨. અશ્લેષા ૭, ઉત્તરાષાઢા, ૧૨, મૂલ ૩. અનુરાધા ૮. અભિજિત ૧૩. શતભિષા ૪. મધા ૯. રોહિણી ૧૪. ઉત્તરાફાલ્ગની ૫. ધનિષ્ઠા ૧૦. જ્યેષ્ઠા ૧૫. પૂર્વાફાલ્ગની દરેક ક્ષણ જે ૨ ઘડીનો છે આમાંના ૨-૩-૫-૮-૧૦-૧૧ એ સાત ક્ષણો સર્વકાર્યના સાધક છે. દરેક તિથિએ ઉપરના ક્ષણ ક્રમસર આવે છે... રાશિમાં આવતા અક્ષરશે અને નક્ષત્રોના કોઠો મેષ મિથુન સિંહ કન્યા અ, લ, ઈ અશ્વિની, ભરણી, કૃત્તિકા, પાદે બા, વા, ઉ કૃત્તિકાપત્રયમ્, રોહિણી, મૃગશિરાઈમ કા, છા, ઘા મૃગશિરાર્ધ, આદ્ર, પુનર્વસુ, પાદત્રયમ્ ડા, હા પુનર્વસુ પાકમેકં, પુષ્ય, અશ્લેશન્તમ્ મો, ટા મઘા, પૂ. ફાલ્યુની, ઉત્તરા પાદમેકમ પે, કો ઉત્તરા પાદત્રયમ્, હસ્તચિત્રાર્થ રા, તા ચિત્રાર્ધમ, સ્વાતિ, વિશાખા, પાદત્રયમ્ ના, ય વિશાખાપાદમેકયું, અનુરાધા ઝાન્ત ભા, ધ, ફ, ઢા મૂલ, પૂ.ષાઢા, ઉ.ષાઢા, પાદસેકન્ડ જા, ખા, ઉ.ષાઢા, પાદત્રયમ્, શ્રવણ, ધનિષ્ઠાઈમ ગો, સા ધનિષ્ઠાઈમ, શતભિષા, પૂ. ભાદ્રપદત્રયમ્ દા, ચા, ઝ, થ, શ | પૂ. ભાદ્રમેકમ, ઉ. ભાદ્રપદ, રેવત્યાન્ત તુલા વૃશ્ચિક મકર મીન કરણ ૧) કરણના નામ : ૧. બવ ૨. બાલવ, ૩, કૌલવ ૪. તૈતિલ ૫. ગર ૬. વાણિજ ૭, વિષ્ટિ ૮, શકુનિ ૯. ચતુષ્પદ ૧૦. નાગ ૧૧ જિંતુન. ૨) આમાંના પ્રથમ સાત ચર અને છેલ્લા ચાર સ્થિર છે. દરેક તિથિમાં ૨ કરણો આવે છે. વદિ ચૌદસ તિથિના બે ભાગમાંના બીજા ભાગથી શકુનિ નામનું સ્થિર કરણ આવે છે. અમાસના દિવસે અને સુદ ૧ તિથિના પહેલા ભાગમાં અનુક્રમે ચતુષ્પદ નાગ અને કિમ્બુદ્ધ આવે છે. એકમ તિથિના બીજા ભાગથી બવ આદિ ચર કરણો શરૂ થાય છે. સ્થિર કરણોની આવૃત્તિ મહિનામાં એક જ વખત થાય છે. અને ચરકરણોની આવૃત્તિ ક્રમસર આઠવાર થાય છે, આ કારણોમાં વિષ્ટિકરણ અકલ્યાણકારી છે... ૩) વિષ્ટિ કઈ તિથિએ કયારે આવે ? વદ પક્ષમાં તિથિ ૧૦/૩ આ બે તિથિના બે ભાગમાંના બીજા ભાગમાં વદ પક્ષમાં તિથિ ૭/૧૪ આ બે તિથિના બે ભાગમાંના પહેલા ભાગમાં સુદ પક્ષમાં તિથિ ૧૧૪ આ બે તિથિના બે ભાગમાંના બીજા ભાગમાં સુદ પક્ષમાં તિથિ ૮૧૫ આ બે તિથિના બે ભાગમાંના પહેલા ભાગમાં ૪) શશિ પ્રમાણે વિષ્ટિનો વાસ સ્વર્ગમાં પાતાલમાં મનુષ્ય લોકમાં મેષ કન્યા મિથુન મીન તુલા વૃશ્ચિક ધન ચન્દ્રમાં ઈષ્ટ દિવસે જે રાશિમાં હોય તે રાશિથી સમજવું... મકર સિંહ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113