________________
૨) ચંદ્રની સાથે કોઈપણ રાહ ન જ હોય તો તે વધારે સારું છે (આ. શિ. ભાષાંતર પૃ. ૩૨૩) ૩) છતાં ચંદ્ર સાથે બુધ-ગુરૂ હોય તો સારા છે એમ કેટલાક કહે છે... ૪) જ્યારે બે કે તેથી વધૂ ક્રૂર અગર સૌમ્ય ગ્રહથી યુક્ત જે ચન્દ્ર હોય તો દિક્ષા લેનાર મૃત્યુ પામે છે... (આ સિ.
ભાષાંતર પૃ. ૩૨૪). ૨] સુકું ? ૧) લગ્નમાં હોય, લગ્ન કે સાતમાં સ્થાનને જોતો હોય, લગ્નમાં શુક્રનો નવમાંશ હોય, શુક્રનું ભુવન વૃષ કે તુલા લગ્ન હોય
તા વર્ષ છે... (આ. સિ, ભાષાંતર પૃ. ૩૧૮) ૨) લગ્ન કે ચંદ્રથી સાતમાં સ્થાને દૂર રાહુ કે શુક અત્યંત અશુભ છે, પરંતુ લગ્ન કે ચંદ્રથી કેંદ્રના ચારે સ્થાનમાં સૌમ્ય
ગ્રહો હોય તો તે ઈષ્ટ છે (આ. શિ. ભાષાંતર પૃ. ૩૨૭) ૩] કેતુ જન્મસ્થ ૭મે તથા ચંદ્રયુક્ત હોય તો તે ત્યાજ્ય છે. દીક્ષા, પ્રતિષ્ઠામાં મેષ-વૃષ સિવાય અન્ય રાશિનો પાંચમો
નવમાંશ શુભ નથી... (દ્ધિ. દિ. પૃ. ૪૧૬) ૪] ગુરૂ મીન-મકરમાં ગુરૂ હોય ત્યારે દીક્ષા આદિ શુભકાર્યો આચરવા નહિ. સિંહ રાશિમાં ગુરૂ હોય પરંતુ મઘા નક્ષત્ર
ઓળંગી ગયો હોય તો સિંહસ્થનો દોષ નથી... . પી જન્મરાશિ - લગ્નને તે બન્નેથી બારમાં તથા આઠમાં લગ્નને, તથા લગ્ન અને લગ્નના અંશના સ્વામિઓ જો લગ્નથી
૬-૮ મે હોય તો તજવા (આ. સિ. વિ. પશ્લોક ૨૯). ૬] શુક્ર મંગળ કે શનિથી સાતમે જો ચંદ્ર હશે તો દીક્ષા લેનાર શસ્ત્ર વ્યાધિ કે દુઃશીલપણાવડે પીડાય છે (બ. શુ. બ્લો.
૧૧૨) 9] દીક્ષામાં જોવાની વસ્તુઓ: ૧. દીક્ષામાં વર્ષશુદ્ધિ, માસશુદ્ધિ, નિશુદ્ધિ, લગ્નશુદ્ધિ અને ઉદયાસ્તશુદ્ધિ તેમજ તિથિ, વાર, નક્ષત્ર શુભાશુભ યોગ,
કરણ અને પંચશલાકાદિ વેધ જેવા .. ૨. વર્ષ શુદ્ધિઃ સૂર્યના ક્ષેત્રમાં ગુરૂ અને ગુરૂના ક્ષેત્રમાં સૂર્ય ગયો હોય તો દીક્ષાદિ શુભકાર્યો વર્ષ છે, ઉચ્ચનો શુક્ર
પણ અશુભ છે... ૩. ઉદયાસ્તશુદ્ધિઃ દીક્ષા-પ્રતિષ્ઠામાં ફક્ત ઉદયશુદ્ધિ જ જોવી અસ્ત શુદ્ધિનો આગ્રહ ન રાખવો (આ. સિ. પૃ. ૩૩૨) ૪, ઉદયાસ્ત બન્ને જોવી એમ લગ્નશુદ્ધિમાં કહ્યું છે... (લ. શુ. પૃ. ૩૫) ૮. દીક્ષામાં ત્યાજ્ય વસ્તુઓ
હરિશચન (અષાઢ સુદ ૧૧ થી કાર્તિક સુદ ૧૧ સુધીનો સમય) અધિકમાસ, ગુરૂનો અસ્ત, લગ્નનો અને નવમાંશને સ્વામિ નીચનો હોય, સિંહસ્થ ગુરૂ હોય, ધનાર્ક મિનાક હોય, કર્તરી જામિત્ર દોપ હય, ગ્રહયુક્ત રસાતમું ર-ધાન હોય તો દીક્ષા થઈ શકે નહિ...,
દીક્ષા કુંડલીમાં ૭ વ્યવસ્થા ૧. આરંભસિદ્ધિકારના મતે શુભ કુંડળી સૂર્યઃ ૨, ૩, ૫, ૬, ૧૧ ચંદ્ર : ૨, ૩, ૬, ૧૦, ૧૧
દીક્ષા લગ્નમાં આ ગ્રહવ્યવસ્થા મંગળઃ ૩, ૬, ૧૦, ૧૧
શ્રેષ્ઠ હોવાથી અસાધારણ બુધ : ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧
. કુંડલી ગણાય... ગુરૂ: ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧
(આ સિ. વિ. પ, પૃ. ૨૨૮ સટીક) શુક : ૬, ૫, ૩, ૨, ૯, ૧૧, ૧૨ શનિ : ૨, ૩, ૫, ૬, ૮, ૧૧ ૨. હરિભદ્રસૂરિ મ. ના મતે દીક્ષા કુંડલીમાં શનિને બળવાળો કરીને ગુરૂને બળવાન કરીને તથા શુક્રને બળહીન કરીને
શિષ્યને દીક્ષા દેવી. .. શનિ : પાણફર એટલે ૨, ૫, ૮, ૧૧ માં સ્થાનમાં મધ્યમ બળો છે અને છ રસ્થાન આપોક્લિમ છે તથા હિબલ સહિત છે માટે મધ્ય બલી છે... ગુરૂ: ૧, ૪, ૩, ૧૦, ૯, ૫ આ સ્થાનોમાં હોય ત્યારે બલવાન છે. શુકે : ૩, ૬, ૯, ૧૨ આ સ્થાનો આપોક્સિમના હોવાથી ત્યાં રહેલો શુક્ર હીન બલવાળો છે.