Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 58
________________ અગ્નિ . કે તે છE છે 2 : ¢ _ દક્ષિણ મે છે 2 કુંભ - ઘર્મ, શિવચાર ચક વત્સચાર તથા તેની સ્થિતિનું ચક્ર ઈશન ધ | ધડી ૧૦-૧૫-૩૦-૧૫-૧૦ . મકર - રા ઘડી ૨IFE - કન્યા-તુલા-વૃશ્ચિક તુલા : રાાં ાિ મિથુન ધન ઉત્તર ધડી ણ સિંહ - પશ્ચિમ કર્ક ૨lી ઘડી કેફી - વૃષભ-મેષ-મીન રાધામ ૧૦-૧૫-૩૦- ૧૫-૧૦ વાયવ્યું नेत्य ૧. સૂર્ય મીનથી આરંભીને ત્રણ-ત્રણ સંક્રાંતિ સુધી અનુક્રમે પૂર્વેદિક દિશામાં રહેલો છે. વન્સ, કન્યા સંક્રાંતિથી આરંભીને, રાહુ, ધન સંક્રાંતિથી આરંભીને, બાકીના ગ્રહો સિંહ સંક્રાંતિથી આરંભીને પૂર્વાદિક દિશામાં રહે છે. ૨. સૂર્યની દેનિક ચાલ ; સૂર્ય રાત્રિના છેલ્લા પ્રહરથી આરંભીને બે-બે પ્રહર પૂર્વાદિક ચાર દિશામાં ચાલે છે, રાત્રિનો છેલ્લો અને દિવસનો પહેલો પૂર્વદિશામાં, દિવસના મધ્યના ૨ પ્રહર દક્ષિણદિશામાં, દિવસનો છેલ્લો અને રાત્રિનો પહેલો પશ્ચિમદિશામાં અને રાત્રિના મધ્યના ૨ પ્રહર ઉત્તરદિશામાં કરે છે. પ્રયાણ સમયે જમણો હોય તો શુભ, પ્રવેશમાં ડાબો શુભ અને પાછળ હોય તો બન્નેમાં શુભ. ૩, શુકની ચાલ : શુક્ર જે દિશામાં ઉદય પામે છે અથવા ફરતો ફરતો જે દિશામાં જાય છે અથવા જે દિશાના દ્વારવાળા નક્ષત્રમાં જાય છે તે દિશામાં સજ્જ શુભ હોય છે, એટલે આ ત્રણે રીતે સન્મુખ ગણાય છે. તેમાં પંચાંગમાં જે દિશામાં ઉદય પામેલો હોય તે દિશા સન્મુખ તજવી જોઈએ... ૪. શિવની ચાલ : મેષ રાશિમાં રહેલા સૂર્યથી ઉત્તરાદિક દિશામાં ઉત્ક્રમથી ફરે છે. દિશામાં ૧ માસ અને વિદિશામાં ૨ માસ રહે છે. તે શિવ એક દિવસ- ત્રિમાં થઈને બે વાર અનુક્રમે ભ્રમણ કરે છે અને દરેક દિશામાં રા-રણા ઘડી રહે છે અને વિદિશામાં ૫-૫ ઘડી રહે છે... જેમ મેષમાં સૂર્ય હોય ત્યારે પ્રથમ ર ઘડી ઉત્તરમાં પછી ૫ ઘડી ઈશાનમાં, પછી ૨ ઘડી પૂર્વમાં એમ ક્રમે ર વખત ફરે છે પછી વૃષ તથા મિથુનનો સૂર્ય હોય ત્યારે ૨ માસ સુધી પ્રથમ ૫ ઘડી વાયવ્યનાં પછી રા! ઘડી ઉત્તરમાં એમ ક્રમે ભ્રમણ કરે છે. આ શિવ જમણો તથા પાછળ હોય તો સારો છે... વલ્સની ચાલ : તે તે સંક્રાંતિમાં તે તે દિશામાં વત્સ રહે છે અને તેટલાં તેટલાં દિવસ રહે છે. ડાબો તથા જમણો હોય તો શુભ... શુક અંધ : જ્યારે ચંદ્ર રેવતિ અને અશ્વિનીના પ્રથમ ચરણમાં હોય ત્યારે શુક્ર અંધ થાય છે.... અન્યમતે : ચંદ્ર અશ્વિની, ભરણી તથા કૃત્તિકાના પ્રથમ ચરણમાં હોય ત્યારે શુક્ર અંધ થાય છે... (આરંભસિદ્ધિ વિ. ૪, શ્લો. ૧૮ ની ટીકામાં) ગૃહમંદિર-શિખર ઉપર ધ્વજ દંડ અંગે: गिहदेवालय सिहरे, धयदंड नो करिज्जइ कयावी। आमलसारं कलशं कीरइ, इअ भणियं सत्थेहिं ।।१।। ઘરમંદિરના શિખર ઉપર જિદંડ રાખવો જોઇએ નહિ, પણ આમલસાર કલશ જ રાખવો જોઈએ. . ધ્વજ દંડનું પ્રમાણ : इग हत्थे पासाए दंडं, पऊणंगुलं भवे पिंडम् । अद्धंगुलबुकिगे, जा करपन्नास कनुदह॥ એક હાથના વિસ્તારવાળા શ્રી જિનમંદિરમાં ધ્વજદંડ ll અંગુલનો મોટો, આગળના બી અંગૂલ વધારવો તથા કણકે ઉદય જેટલો લાંબો દંડ ઠરવો... एक हस्ते तु प्रासादे, दण्डः पादोनमंगुलम् । कुर्यात् अद्धार्मूला वृद्धि, वित् पश्चाशद्धस्तकम् ।। ઠંડની ઉચાઇ : दण्डः कार्यस्तृतीयांश:, शिलात: कलशावधिम्। मध्योऽष्टांशेन हीनांशो, ज्येष्ठात् पादोन: कन्यसः ।। ખુરશિલાથી કલશ સુધીની ઉંચાઇના ૩ ભાગ કરવા. એમાંથી એક ત્રીજા ભાગ જેટલો લાંબો દંડ કરવો, આ ઉત્કૃષ્ટમાન જેઇમાનનો આઠમો ભાગ જમાનમાંથી બાદ કરે તો મધ્યમમાન અને મધ્યમમાન માંથી ચોથો ભાગ ઓછો કરે તો જધુન્યમાન, ..

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113