Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 60
________________ को गिहभवणे सावरण भवने स्थाप्या, न ४ि३।। मल्लिनेमि वीरो, गिहभवणे सावएणण पूइनइ । इगवीसं तित्थयरा, संतगरा पूइया वंदे॥ नेमिनाथो वीर मल्लि-नायौ वैराग्यकारका: । त्रयो वै भवने स्थाप्या, न गृहे शुभदायकाः॥ इकंगुलाइ पडिमा, इक्कारस जाव गेहि पूइज्जा। उड्ढं पासाइ पुण, इअ भणियं पूबसूरीहिं ॥४३।। ઘરમંદિરમાં એક અંગુલથી અગ્યાર અંગલ સુધીના માપની પ્રતિમા પૂજવી જોઈએ અર્થાતુ ૧૧ અંગુલથી અધિક મોટી પ્રતિમા પ્રાસાદમાં (મંદિરમાં પૂજવી જોઈએ એવું પૂર્વાચાર્યોએ કહ્યું છે... દ્રષ્ટિવિચાર : પ્રથમ મત : પ્રભુજીની દ્રષ્ટિ કીકીના મધ્યબિંદુથી મપાય છે, દ્વારના દશ ભાગ કરવા પછી સાતમાના સાતમ ભાગમાં દ્રષ્ટિ સ્થાપન કરવી (ઠક્કર ફ૩) ૨. બીજોમત : દ્વારના આઠ ભાગ કરવા અને પછી સાતમાના સાતમા ભાગમાં દ્રષ્ટિ સ્થાપવી, આ મત ઘરમંદિર માટે ઉપયોગી છે એમ ઠક્કર જેરૂ માનવું છે... દિગંબર આચાર્યાનો મત : દ્વારના નવ ભાગ કરવા અને સાતમાના સાતમાં અંશે દ્રષ્ટિ સ્થાપન કરવી .. ૩. ચાલમત દ્વારની ઉંચાઈના આઠ ભાગ કરવા અને સાતમા ભાગના ૮ ભાગ કરવા, એમાં સાતમા ભાગમાં દ્રષ્ટિ સ્થાપવી એટલે દ્વારના ૬૪ ભાગ, કરવા એના ૫ મા ભાગના અંતે દ્રષ્ટિ જિનેશ્વર ભગવંતની સ્થાપવી. ગૃહમંઠિર વિધાના ઘરમાં પેસતા ડાબી બાજુ એટલે ઘરની જમણી બાજુ દેવમંદિર કરવું જોઈએ... ગૃહમંદિર દ્વારવિધાન : ધરમંદિરમાં પ્રભુજી એવી રીતે સ્થાપવા કે જેથી પૂજા કરનારનું મુખ પૂર્વમાં અથવા ઉત્તરમાં આવે. ભમિશયન : સૂર્ય નક્ષત્રથી ૫, ૭, ૯, ૧૨, ૧૯, ૨૬ માં નક્ષત્રે ભૂમિ સુતેલી રહે છે અને તે દિને ખાત ન કરવું. સૂર્ય સંક્રાન્તિથી ૧, ૪, ૭, ૧૨, ૧૫, ૨૭ તિથિએ ભૂમિસુતેલી રહે છે તેથી ખાત ન કરવું. શિલ્પવિચાર શિલ્ય વિદ્યા મુહૂર્તઃ મૂહુ, ચર, ક્ષિપ્ર અને ધુવ નક્ષત્રમાં (મુ. વિ. નક્ષત્ર પ્ર. બ્લો ૪૧) અને બુધ, ગુરૂ લગ્ન કે દશમ સ્થાને હોય ત્યારે તેમજ ચંદ્ર બુધ, ગુરૂના પડ઼વર્ગમાં રહ્યો હોય ત્યારે... પૃથ્વીની અવસ્થા ૧. રવિવારથી વાર, સુદિ એકમથી તિથિઓ અને અશ્વિનીથી નક્ષત્રો એ ત્રણેનો સરવાળો કરી ચારે ભાગતાં શેષ ૧ રહે તો પૃથ્વી ઉભી જાણવી ૨ શેષ રહે તો બેઠી જાણવી ૩ શેષ રહે તો સૂતેલી જાણવી અને ૦ રહે તો સારી નહિ એમ જાણવું... ૨. ખાતમાં બેઠેલી લેવી, સૂતી પણ સારી (શિલ્પરત્ના. પૃ. ૬૨૧) ભૂમિશયન ૧. સૂર્ય નક્ષત્રથી ૫, ૭, ૯, ૧૨, ૧૯ અને ૨૬ મું નક્ષત્ર હોય તો પૃથ્વી શયન જાણવું, અને તે તજી દેવું... ૨, કેટલાક સૂર્ય નક્ષત્રથી ૫, ૭, ૯, ૧૫, ૨૧, ૨૪ માં નક્ષત્રે પૃથ્વી શયન માને છે. ... (બૃ. ૮. ર, પૃ ર૯૫, બા. જયો. સાર પૃ. ૭૨) ગૃહારંભે કાલનિષેધ १. अष्टम द्वादशस्थान शुभपापरहितेषु, शुक्लपक्षे गुरुशुक्रयोः उदये तथा नाल्य-वार्द्धक्य, नीचराश्यादि स्थिति रहिते समये (श्रीपति) ૨, સૂર્ય, ચંદ્ર, ગુરૂ, શુક્ર બળહીન નીચ કે અસ્ત હોય તો (વશિષ્ટ) ૩. ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર નીચ કે શુભસ્થિતિ હોય તો નિષેધ છે. ભદ્રા દુષ્ટયાગાદિ વર્જવા... મળ્યાજે ત સં વgિ, જૂતિ વિનાશનમ્ મનિષા તથા, સંપ્ન જવ વI1 (બા, જ્યો. સાર પૃ. જ) ખાત મુહૂર્ત : ૧. માસ : માગસર, પોષ, ફાગણ, વૈશાખ, શ્રાવણ (આ. સિ. વિ. ૪, બ્લો. ૫) ૨, અન્ય માગસર, મહા, ફાગણ, વૈશાખ, શ્રાવણ અને કાર્તિક... સૌમ્ય જુન, વૈરાવ, માપ, શ્રાવ ર્તિા: મા નિર્મા, પુત્રરોગ્ય - ધનy 1 (નારદ અ. ૩૧, શ્લો. ૨૪)

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113