Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 110
________________ હોય તો કુંડલીની અસર ખરાબ થાય છે. પંચમ સ્થાનનો અશુભ શનિ દુઃખ, દરિદ્રતા, સંતતિ, વિદ્યાહીન, અપ્રામાણિક, નાસ્તિક, કુસંતતિકારક છે. ષષ્ટસ્થાનનો અશુભ શનિ : પરેશન, બહેરો, લાંબી માંદગી. સમનો શનિ ઃ લગ્ન વિલંબે થાય, લગ્ન થાય તો તેમાં નિષ્ફળતા. કુંડલીસ્થ નિર્બળ શનિ લગ્ન કે ચંદ્રના સમમમાં રાહુ, કેતુ, મંગળથી સંબંધિત હોય તો વૈધવ્ય, દ્વિભાયોગ કરે છે. તુલા લગ્નનો શનિ કયારે પણ અશુભ થતો નથી. અદમ કે વ્યયનો દુષિત નિ : મંગળ દષ્ટ હોય તો દારિદ્રયોગ અને અપઘાત મરણ સૂચવે છે. સ્ત્રી જાતક માટે આ વૈધવ્ય યોગ છે. મંગળથી આવેલું વૈધવ્ય પતી મરણબાદ દરિદ્ર ન આપે પણ શનિથી પ્રાપ્ત વૈન્ય પતી-ધન બન્નેથી વંચિત રાખે છે. વ્યયનો મંગળથી દૃષ્ટ શનિ કર્મ દરિદ્રી બનાવે છે. બંધક યોગ આપે છે. દશમનો શનિ ! દુષિત હોય તો કાયમ બેકારી સૂચવે છે. નોકરી માટે પણ અયોગ બતાવે છે. જનરલ : શનિ એ વિનાશી તત્વ છે. તે યમબંધુ છે. કેન્દ્રમાં સ્વગૃહી કે ઉચ્ચનો હોય તો શશ નામનો રાજયોગ થાય છે. આવા જાતકને ઘણું ધન મળે પણ આડા રસ્તે; એની નજર બીજાના ધન ઉપર હોય છે. કુંડલીમાં શનિ અને શુદ્ધ બંન્ને જ્યારે બળવાન હોય છે ત્યારે તે એક બીજાના મિત્ર હોવા છતાં એક બીજાની મહાદશામાં આવે છે ત્યારે અંતર્દશા અશુભ ફળ આપે છે. મેષ લગ્ન માટે શનિ અશુભ છે. વૃષભ લગ્ન માટે શનિ યોગકારક છતાં બાધક, સુખનો રાજયોગ ન ાપે. મિથુન લગ્નમાટે શિન પાપગ્રહ, કર્કના લગ્નમાટે શનિ અર્ધશુબ, હોય છે. સિં, કન્યા, વૃશ્ચિક માટે શિન પાપગ્રહ બને છે, ધનુ લગ્ન માટે સામાન્ય સારો. તુલા લગ્ન માટે અત્યંત શ્રેષ્ઠ બને છે. અશુભ કે દુષિત શિન કુંડલીસ્થ ભાવના નાશ કરે છે. શનિનું મંગળ ઉપરથી ભ્રમણ ખરાબ હોય છે. જ્યારે ગુરૂ અને નિ બંન્ને ખરાબ હોય ત્યારે ગંડાંતર યોગ બને છે. ભ્રમણ દ્વારા નિ જે ગ્રહ ઉપરથી પસાર થાય છે તે ગ્રહનું કાર્ય ખંડીત કરે છે આવા સમયે સારા શુભ કાર્ય ન કરવા. શનિ જે સારા ફળ આપે છે તે કાયમી આપે છે. શનિ મંગળ ચુતી કે અન્યોન્ય દષ્ટ યોગને અંગારક દોષ કહેવાય છે. મંગળપ્રધાન કુંડલી હોવા કરતાઅંગારક દોષની કુંડળી વધુ ખરાબ છે. ૧૨, ૧, ૪, ૭, ૮ આ સ્થાનમાં મંગળ હોય તેને મંગળીકુંડલી કહેવાય છે. સાઢેસાતી સાઢેસાતી ત્રણ હોય છે. ૧) લગ્નને સાડીસાની : જેવા લગ્નમાં રવિ, ચંદ્ર એને સાડીસાની ખરાબ જાય. શારીરિક પીડા ૨) રવિને સાડીસાતી : રવિના સાડીસાતીમાં નોકરી, ધંધામાં પીડા. ૩) ચંદ્રને સાડીસાતી : ચંદ્ર સાડીસાતીમાં સર્વે પીડા થાય છે. ચંદ્રથી ૧૨ મોં જો શનિ આવે તો સાડીસાની શરૂ થાય છે અને ચંદ્રથી શનિ ૧૨, ૧, ૨ આ સ્થાનમાં હોય ત્યારે છ વર્ષ સાડીમાતી હોય છે, જે જાતકને જન્મ થીજ સાડીચાતી હોય એને બીજી સાડીસાતી પુરી થાય ત્યાં સુધી કઇ સહન કરવા પડે છે. બીજી સાડીસાતીમાં પ્રાય: પિતા મરણ થાય અને ત્રીજી સાડીસાતીમાં સ્વમરણની શક્યતા હોય છે પણ ત્રીજી સાડીરાતી પસાર થયાં બાદ નિ ત્રાસ આપતો નથી રાજ્યોગ આપે છે. સાડીસાનીમાં સત્તત્ત ત્રાસ ન પામે. જીવાત્માએ પૂર્વે કરેલા પાપ નિ એને કષ્ટ આપી ભોગાવે જ. ચંદ્ર, રવિ કે લગ્ન એ નીચના કે દૂષિત હોય તો શનિનો ત્રાસ વધુ થાય. શનિનું જે સ્થાન ઉપરથી ભ્રમણ થાય તે સ્થાનને ત્રાસદાયક કરે છે, શનિ માતૃસ્થાનમાં આવે ત્યારે પ્રાયઃ માતા મરણ થાય છે. શનિનું ભ્રમણ જો ગુરૂ ઉપરથી હોય તો ગુરૂને નુકસાન કરતું નથી. ગોચરથી અષ્ટમનો નિ માંદગી આપે છે પણ મરણ ન આપે. જે જાતકના કુંડલીમાં શનિ સારો હોય એને સાડીસાતીમાં અભ્યુદય કરે. મકર, કુંભ તુળા આ લગ્ન કે રાશિને શનિનો સાડીસાતીમાં ત્રાસ અ૫ હોય, મેષ રાશિ કે લગ્નમાં સૌથી વધુ ત્રાસ નિનો સાડીસાતીમાં થાય છે. કુંડલીમાં જો શિન અશુભ હોય અને શનિની મહાદશા ચાલુ હોય તો સાડીસાતીમાં અધિક ત્રાસ થાય છે. ગુરૂની મહાદશામાં આવેલી સાડીસાતી ઓછી ત્રાસદાયક બને છે. ગોચરની આવનાર અનિષ્ટ શનિનો કુંડલીમાં ગુરૂદષ્ટ હોય તો સાડીસાતીની તિવ્રતા ઓછી થાય છે. ફળ : સાડીસાની, રાશિપરત્વે મેષરાશિ : આ મંગળની રાશિ છે અને શનિની નીચ રાશિ છે તેથી આ રાશિમાં ત્રાસ વધુ થાય છે. વૃષભ : પ્રથમ ! વર્ષે ત્રાસ થાય છે. મિથુન : છેલ્લા ૨|| વર્ષે ત્રાસ થાય છે. કર્ક : છેલ્લા ૫ વર્ષે ત્રાસ થાય છે. (૧૦૫)

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113