Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 20
________________ ૩. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ ૪ વિધ્વંભ, શૂલ, ગંડ, અતિગંડ, વજ, વ્યાઘાત, વૈધૃત્તિ તે તે વારે તે તે યોગો હોય તો તે મૂળ યોગો અતિ દુષ્ટ છે... ૩] તિથિ - વાર અને નક્ષત્રોથી થતાં શુભાશુભ યોગો તિથિ ૧. શુભ કુમારયોગ | વાર નક્ષત્ર ૧-૬-૧૧-૧૧-૧૦ મંગળ - સોમ - બુધ - શુક્ર અશ્વિની, રોહિણી, પુનર્વસુ, મઘા, હસ્ત, વિશાખા, મૂલ, શ્રવણ, પૂર્વ ભાદ્રપદ આમાંનો કોઈપણ તિથિવાર નક્ષત્રનો યોગ થાય તો શુભકુમાર યોગ થાય છે. | ૨અશુભ કુમારયોગ | તિથિ વાર નક્ષત્ર ૧૦-૧૧-૧-૦ મંગળ - સોમ - બુધ -- શુક્ર પૂર્વ ભાદ્રપદ - વિશાખા - મૂલ અશ્વિની રેહિણી તે તે તિથિવાર નક્ષત્રનો સાથે જ યોગ હોય થો અશુભકુમાર યોગ થાય છે. ૩. શુભ રાજયોગ તિથિ વાર નક્ષત્ર ૨-૭-૧૨-૩-૧૫ મંગળ - બુધ - શુક્ર - રવિ ભરણી, મૃગશિર, પુષ્ય, પૂર્વ ફાલ્ગની, ચિત્રા, અનુરાધા પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉત્તર ભાદ્રપદ, આમાંનો કોઈપણ તિથિવાર નક્ષત્રનો સાથે યોગ હોય તો શુભ રાજયોગ થાય છે. ૪. અશુભ રાજયોગ તિથિ ! વાર. ૭ – ૧૨ – ૨ - ૭ રવિ - મંગળ - બુધ - શુક્ર ભરણી - ધનિષ્ઠા - ભરણી - ધનિષ્ઠા કે પુષ્ય આમાંનો તે તે તિથિવાર નક્ષત્રનો સાથે યોગ હોય તો જ અશુભ રાજયોગ થાય નક્ષત્ર ૫. સ્થિર યોગ નક્ષત્ર ૪ - ૯ - ૧૪ - ૧૩ – ૮ ગુરૂ અને શનિ કૃત્તિકા, આદ્ધ, અશ્લેષા, ઉ. ફાલ્ગ, સ્વાતિ, જયેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા, રેવતી આ સ્થિરકાર્યોમાં શુભ છે આ યોગમાં ઔષધ ગ્રહણ કરવાથી રોગ નાશ પામે { ૬. ત્રિપુષ્કર યોગ તિથિ વાર નક્ષત્ર ૨ - ૭ - ૧૨ મંગળ - ગુરૂ - શનિ વિશાખા, ઉ. ફાલ્ગ. પૂ. ફાલ્ગ. પુનર્વસુ, કૃત્તિકા, ઉ.ષાઢા શુભાશુભકાર્યોમાં શુભાશુભ ત્રણ ગણું ફળ આપે. | ૭. દ્વિપુષ્કર યોગ તિથિ વાર નક્ષત્ર ૨ - ૭ - ૧૨ મંગળ – ગુરૂ - શનિ ધનિષ્ઠા, ચિત્રા, મૃગશિર શુભાશુભ કાર્યોમાં શુભાશુભબમણું ફળ આપે. .. (૧૫)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113