________________
૩. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ ૪ વિધ્વંભ, શૂલ, ગંડ, અતિગંડ, વજ, વ્યાઘાત, વૈધૃત્તિ
તે તે વારે તે તે યોગો હોય તો તે મૂળ યોગો અતિ દુષ્ટ છે...
૩] તિથિ - વાર અને નક્ષત્રોથી થતાં શુભાશુભ યોગો
તિથિ
૧. શુભ કુમારયોગ |
વાર નક્ષત્ર
૧-૬-૧૧-૧૧-૧૦ મંગળ - સોમ - બુધ - શુક્ર અશ્વિની, રોહિણી, પુનર્વસુ, મઘા, હસ્ત, વિશાખા, મૂલ, શ્રવણ, પૂર્વ ભાદ્રપદ આમાંનો કોઈપણ તિથિવાર નક્ષત્રનો યોગ થાય તો શુભકુમાર યોગ થાય છે.
| ૨અશુભ કુમારયોગ | તિથિ
વાર નક્ષત્ર
૧૦-૧૧-૧-૦ મંગળ - સોમ - બુધ -- શુક્ર પૂર્વ ભાદ્રપદ - વિશાખા - મૂલ અશ્વિની રેહિણી તે તે તિથિવાર નક્ષત્રનો સાથે જ યોગ હોય થો અશુભકુમાર યોગ થાય છે.
૩. શુભ રાજયોગ
તિથિ
વાર
નક્ષત્ર
૨-૭-૧૨-૩-૧૫ મંગળ - બુધ - શુક્ર - રવિ ભરણી, મૃગશિર, પુષ્ય, પૂર્વ ફાલ્ગની, ચિત્રા, અનુરાધા પૂર્વાષાઢા, ધનિષ્ઠા, ઉત્તર ભાદ્રપદ, આમાંનો કોઈપણ તિથિવાર નક્ષત્રનો સાથે યોગ હોય તો શુભ રાજયોગ થાય છે.
૪. અશુભ રાજયોગ
તિથિ !
વાર.
૭ – ૧૨ – ૨ - ૭ રવિ - મંગળ - બુધ - શુક્ર ભરણી - ધનિષ્ઠા - ભરણી - ધનિષ્ઠા કે પુષ્ય આમાંનો તે તે તિથિવાર નક્ષત્રનો સાથે યોગ હોય તો જ અશુભ રાજયોગ થાય
નક્ષત્ર
૫. સ્થિર યોગ
નક્ષત્ર
૪ - ૯ - ૧૪ - ૧૩ – ૮ ગુરૂ અને શનિ કૃત્તિકા, આદ્ધ, અશ્લેષા, ઉ. ફાલ્ગ, સ્વાતિ, જયેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા, રેવતી આ સ્થિરકાર્યોમાં શુભ છે આ યોગમાં ઔષધ ગ્રહણ કરવાથી રોગ નાશ પામે
{ ૬. ત્રિપુષ્કર યોગ
તિથિ
વાર
નક્ષત્ર
૨ - ૭ - ૧૨ મંગળ - ગુરૂ - શનિ વિશાખા, ઉ. ફાલ્ગ. પૂ. ફાલ્ગ. પુનર્વસુ, કૃત્તિકા, ઉ.ષાઢા શુભાશુભકાર્યોમાં શુભાશુભ ત્રણ ગણું ફળ આપે.
| ૭. દ્વિપુષ્કર યોગ
તિથિ
વાર નક્ષત્ર
૨ - ૭ - ૧૨ મંગળ – ગુરૂ - શનિ ધનિષ્ઠા, ચિત્રા, મૃગશિર શુભાશુભ કાર્યોમાં શુભાશુભબમણું ફળ આપે. ..
(૧૫)