Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 24
________________ ને૪ અમૃતસિદ્ધિ જ વાર : રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ નક્ષત્ર : હસ્ત, મૃગ, અશ્વિ., અનુ., પુષ્ય, રેવતિ, રોહિણી તિથિ : ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ તે તે તિથિ વાર નક્ષત્રમાં સાથે જ યોગ હોય તો સર્વ કાર્યોમાં વર્ષ છે... વારોમાં આવતા કંટક કુલાદિયોગો અને સુવેલા યોગ રવિ સોમ મંગળ રાનિ અર્ધધામ કાળવેળા શુભાશુભ યોહરાંશ. મધા | વિશાખા | આદ્ર કત્તિકા | રોહિણી હસ્ત. ઉપકુલિક - યમઘંટ કુલિક મુહુર્ત કુલિકમહૂર્ત રાત્રે અશુભ અષ્ટમાં ૧-૨- ૬ | ૧-૫-૮ | ૪-૭-૮ | ૩-૬-૮ ૨-૫-૭ ૧-૪-૮ ર-૩-૯-૮ રવિ આદિ વારોમાં શુભ ષોડશોરા રવિ : ૧ - ૨ - ૩ - ૪ - ૫ - ૯ - ૧૧ - ૧૨ - ૧૩ - ૧૫ - ૧૬ સોમ : ૧ - ૨ - ૫ - ૭ -- ૧૦ – ૧૧ – ૧૫ – ૧૬ મંગળ : ૧ - ૫ - ૭ - ૮ - ૯ - ૧૧ - ૧૨ - ૧૩ - ૧૪ – ૧૫ – ૧૬ બુધ : ૧ - ૩ ૧૧ - ૧૨ - ૧૩ - ૧૫ - ૧૬ ગુરૂ : ૧ - ૩ - ૪ ૫ - ૭ - ૮ - ૯ - ૧૦ - ૧૧ - ૧૩ સુકુ : ૧ – ૨ – ૩ – ૭ – ૮ – ૧૧ - ૧૩ - ૧૫ - ૧૬ રાનિ : ૩ - ૪ - ૫ - ૬ - ૭ - ૯ - ૧૩ – ૧૪ – ૧૫ – ૧૬ ઉપરોક્ત એ દિવસનો સોળમો ભાગ સમજવો, અને એ શુભ છે એમ સમજવું... - એકર્મલ દોષ એકલ યંત્ર સમજૂતિ : આ યોગ વિખંભાદિ દુષ્ટ યોગમાંથી ઉત્પન્ન થાય છે. ઈષ્ટ દિવસના નક્ષત્રની સામે જે સૂર્ય નક્ષત્ર આવે તો એકાર્ગલ નામનો અશુભયોગ થાય છે. પરંતુ જે એકાર્સલ યોગ પાદના આંતરવાળો ન હોય તો જ તજવા યોગ્ય છે. જેમ ઇઝ દિવસે વિધ્વંભાદિ યોગોમાંનો જેટલામો યોગ હોય છે જે એકી હોય તો તેમાં ૧ ઉમેરવો અને બેઠી હોયતો ૨૮ ઉમેરવાં. પછી તેને અર્ધા કરવાં. તેની જે સંખ્યા આવે તે સંખ્યાવાઈ અશ્વિનીથી ગણતાંજે નક્ષત્ર આવે તે યંત્રનાં મસ્તકે મૂકનું. પછી ક્રમસર અભિજિત સહિત બધા નક્ષત્રો દરેક લાઈનનાં છેડે મુકવાં. હવે આપણા ઈષ્ટ દિવસનાં નક્ષત્રની સામે જો સૂર્ય નક્ષત્ર આવે તો એકાર્સલ નામનો અશુભયોગ થાય છે. (૧૯)

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113