________________
૫. ચંદ્ર તારા અને યોગ ૧. જન્મનો ચંદ્ર અને તારા પ્રયાણમાં વર્ષ છે. પરંતુ પ્રવેશમાં અતિશુભ છે. તારાનું બલ પ્રમાણમાં અવશ્ય ગણવું... ૨. બુધવારે – શતભિષા, અનુરાધા ગુરૂવારે – પુષ્ય, પુર્નવસુ તથા શુક્રવારે ૨, ૫, ૧૦, ૧૩ તિથિઓ ગમનમાં શુભ
૩. શનિ અને રોહિણીથી થતો અમૃતસિદ્ધી અને નવમો રવિ યોગ સર્વ કાર્ય માટે શુભ હોવા છતાં યાત્રામાં ખાસ વર્ષ
૪. ચંદ્ર યાત્રામાં સન્મુખ વધારે શ્રેષ્ઠ છે. અને પ્રવેશમાં જમણો વધારે શ્રેષ્ઠ છે.... Y (મુકું તમનઃ - આ. સિ. વિ. ૪ શ્લો. ૧૫) ૫ સૂર્ય જમણો તથા પાછળ હોય તો શુભ અને બુધ, મંગળ તથા શુક્ર પ્રયાણ પ્રવેશમાં તજવો
(દી. ડી. પૃ. ૩૦૦ આ, સિ. ભા. પૃ. ૨૦૨-૨૦૩) ૬, પ્રમાણમાં કાળફૂલ, નક્ષત્રશૂલ, દિફશૂલ, યમઘંટાદી અશુભ યોગો પરિઘનું પૂર્વાર્ધ વિષ્ટિ અને યોગીનીનો અશુભ
વિભાગ વગેરેનો ત્યાગ કરવો...
ગ્નશુદ્ધિ યાત્રામાં ૧. યાત્રામાં પ્રાયઃ ચર લગ્ન લેવું. - ૨. યાત્રામાં જન્મ લગ્ન શુભ છે. -૩. જન્મ રાશિનું લગ્ન હોય તો યાત્રામાં શુભ નથી. (રત્નમાલાના મતે તો જન્મ રાશિના લગ્નમાં યાત્રા શુભ કહી
૪. જન્મના ચંદ્રથી અને જન્મ લગ્નથી જે આઠમું અને છઠું લગ્ન હોય તે યાત્રામાં તજવા યોગ્ય છે. - પ. કર્ક, વૃશ્ચિક અને મીનનું લગ્ન હોય અને તેનો નવાંશ હોય તો તે વખતે પ્રયાણ કરવું નહી તથા ૬. યાત્રામાં લગ્નમાં રહેલો ગ્રહ જે દિવસે બળવાન હોય તો રાત્રે પ્રયાણ ન કરવું અને રાત્રે બલવાન હોય તો દિવસે
આ પ્રયાણ કરવું નહી તથા૮૭. કુંભ લગ્નને તેનું નવાંશ પણ યાત્રામાં લેવો નહી એમ રત્નમાલામાં પણ કહ્યું છે. - ૪૮. સૌમ્યસ્વામિના લગ્નમાં પ્રયાણ કરવાથી કાર્યસિદ્ધી થાય છે. ૯. યાત્રામાં શનિ સૂર્ય, ચંદ્ર અને મંગળનાં નવાંશ અશુભ છે. લગ્નની જેમ દ્વાદશાંશ શુભાશુભ જાણવો અને નવાંશની
જેમ ત્રીશાંશ શુભાશુભ જાણો... ૧૦, જે હનું જન્મ નક્ષત્ર કરાઈ ઉકાદિએ કરીને પિડીત હોય તે પહ પણ યાત્રા લરની કુંડલીમાં લય હોશુભ નથી... ૧૧. જન્મલગ્ન અને જન્મરાશિની અપેક્ષાએ ઉપચય એટલે (૩, ૬, ૧૦, ૧૧) માં સ્થાનમાં રહેલી રાશિઓ યાત્રામાં
શુભ છે. તે સિવાય બીજા સ્થાનમાં હોય તો તેમાં યાત્રા કરવી શુભ નથી.
યાત્રામાં શુભ ગ્રહ સ્થાનો સૂર્ય : ૩, ૬, ૧૦, ૧૧ ગણ : ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧ ચંદ્ર : ૨, ૩, ૪, ૫, ૭, ૯, ૧૦, ૧૧ શુક : ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૯, ૧૦, ૧૧ મંગળ : ૩, ૬, ૧૦, ૧૧ શનિ
૩, ૬, ૧૧ બુધ : ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧ રાહુ : ૩, ૬, ૧૦, ૧૧