Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 16
________________ ] સંધ્યાગતાકિ નક્ષત્રો ૧. સંધ્યાગત ! સંધ્યાકાળે જે નક્ષત્ર પૂર્વમાં ઉગે તે... ૨. વિગત : સૂર્યથી ભોગવાતું નક્ષત્ર... ૩. વિડવ : વદીગ્રહથી ભોગવાતું નક્ષત્ર... ૪. સંગ્રહ : દૂરગ્રહથી ભોગવાતું નક્ષત્ર... ૫. વિલંબિત : રવિએ ભોગવેલું નક્ષત્ર... ૬. રહહત : જે નક્ષત્રમાં સૂર્ય-ચન્દ્રનું ગ્રહણ થાય તે નક્ષત્ર... (ફરી સૂર્ય ન ભોગવે ત્યાં સુધી) ૮] ગ્રહભિન્ન ચહથી ભેદાયેલું એટલે સરેખાચક્રની અપેક્ષાએ ઈષ્ટ દિવસના નક્ષત્રને વક્રગતિવાળો ભૌમાદિગ્રહ જે નક્ષત્રમાં રહેલો હોય, તેની દ્રષ્ટિ જમણી તરફ ઈઝ નક્ષત્ર ઉપર પડતી હોય અને શીઘગતિવાળો ગ્રહ જે નક્ષત્રમાં રહેતો હોય તેની દ્રષ્ટિ ડાબી બાજુ ઈષ્ટ નક્ષત્ર ઉપર પડતી હોય ત્યારે ઈષ્ટ નક્ષત્ર ગ્રહભિન્ન નક્ષત્ર થાય છે. બેમાંથી કોઈપણ એકબાજુથી ચહની દ્રષ્ટિ પડતી હોય તોપણ ગ્રહભિન્ન નક્ષત્ર થાય છે... (આ. સિ. વિ. ૫, ગ્લો ૧૫ ની ટીકામ ઉદાહરણે) : મંગળ - શનિ ભોગવશે તે... આલિંગિત : મંગળ – શનિથી ભોગવાતું... ઠપ્પ * મંગળ - શનિથી ભોગવાયેલું... આ ત્રણે નક્ષત્રો પણ વર્જ્ય છે. (દિ. શુ. શ્લો. પ૪ - ૬૦) ઘમિત ૯] પર્વયોગી આદિ સંજ્ઞાવાળા નક્ષત્રોનું ફળ રેવતીથી ૬ નક્ષત્રો : પૂર્વયોગી - ચન્દ્રની પાછળ ચાલનારા છે માટે... આદ્ગથી ૧૨ નક્ષએ કે મધ્યમયોગી – મધ્યમાં ચાલનારા છે માટે... જેષ્ઠાથી ૯ નક્ષત્રો : પશ્ચિમાર્થોગી - પાછળ ચાલનારા... પૂર્વયોગીમાં સ્ત્રીને પતિ ઉપર, પશ્ચિમાર્યયોગીમાં પતિને રસી ઉપર બહુ પ્રેમ હોય છે અને મધ્ય યોગમાં પરસ્પર પ્રેમ હોય છે.... ૧૦] ૧. સ્ત્રી સંજ્ઞક નક્ષત્રો : આર્કાથી સ્વાતિ સુધી... ૨, નપુંસક સંશક નક્ષત્રો : વિશાખાથી પેઝા સુધી... ૩. પુરૂષ સંશક નક્ષત્રો : મૂલથી મૃગશિર સુધી... ૧૧] સૂર્યસંક નક્ષત્રો : રોહીણી, મૃગશિર, પૂ. ફાગુની, ઉ. ફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂલ, ધનિષ્ઠા, શતભિષા, ઉત્તર ભદ્રપદ.... ચન્દ્રસંશક નક્ષત્ર : અશ્વિની, ભરણી, કૃત્તિકા, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, પૂર્વ ભાદ્રપદ, રેવતિ... ૧૨] નામનક્ષત્રથી શું જોઈ શકાય ? ૧. દેશ, ગામ, નગર પ્રવેશ, પ્રયાણ, યોનિ, ગણ, તારા, રાશિભેદ, નાડીવેધ, વ્યવહાર, રોગ, દાન અને અષ્ટવર્ગ મેળવવામાં પણ નામ નક્ષત્રથી જોવું... (દિ, શુ. દી. પૃ. ૮૯) ૨, વર્ગ, મૈત્રિ અને લેણાદેણીમાં તો પ્રસિદ્ધ નામ નક્ષત્રથી જ જોવું. (આ. સિ. વિ. ૩ શ્લો, ૨૬ ની ટીકા) ૧૩] જન્મનક્ષત્રથી શું જવું? ૧. વિવાહ, દીક્ષા, પ્રતિષ્ઠાદિકમાં... (આ. સિ. વિ. ૨. ૬૬) ૨, યોનિ, ગણ, રાશિ, તારા, નાડીવેધાદિ... (આ. સિ. વિ. ૩. ૨૬) ૩. વિવાહ, પટ્ટાભિષેક, ગૃહારંભ, ગૃહાદિ પ્રવેશ, નગર પ્રવેશમાં પણ જન્મનક્ષત્ર હોય તો સારું (મુ. માતંડ વિવાહ પ્રક. ગ્લો પ૫)

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113