Book Title: Jin Darshan ane Manodaihik Rogo Author(s): Nemchand Gala Publisher: Jayshree Kantilal Shah View full book textPage 7
________________ ♦ વિષયા૨ે આધિ વાટે ગોડ, પૂઢે આહે અવધડ, યમયાત્રા. ‘મારે જૂદું સુખ જોઈતું નથી, પણ જે ઉત્તમમાં ઉત્તમ હોય, તે છે. એ માટે હું બધું દુ:ખ ખમવા તૈયાર છું.' • કાયમનું સુખ ત્યારે જ મળે, જયારે સુખ માટે કાયમ રહે એવી વસ્તુ માણસને મળે. • દુ:ખ ન જોઈતું હોય, તો દુ:ખના જેટલા કારણો હોય, તેનો ત્યાગ કરવો જોઈએ. અક્ષય સુખ પ્રાપ્તિ અને દુ:ખ નિવારણના પુરુષાર્થની ક્ષમતા માનવી જેટલી કોઈ પ્રાણીમાં નથી. • ―――― કોઈપણ સભ્યતાની પરાશીશી સહિષ્ણુતા છે. આપણે રોગની પરિસ્થિતિ કાયમ રાખીને હોસ્પિટલો વધારતા જઈએ છીએ. • બધા કાયસ્થ સ્વસ્થ નથી હોતાં. બહુ ઓછા ચહેરા સ્વસ્થ જણાશે. ગુરૂ, જ્ઞાની મળે કે ન મળે, સ્વસ્થ માણસ સાથેના સત્સંગ સ્વસ્થતા અર્પશે. • સંત તુકારામ જ જોઈએ ♦ પૂરતાં માણસો પોતાનામાં રહેલાં દ્વન્દ્વોમાંથી પેદા થતી તાણનો સામનો કરી શકે, અને પોતાના આંતિરક જીવનની અને સપનાંની જવાબદારી સ્વીકારી શકે તો જ બચવાની તક છે. આલ્ફ્રેડ એડલર • Pride, envy, avarice are the sparks that have set fire the hearts of all men. Dante in 'Inferno.' Greatness is very simple. To be simple is to be Great. • He who sings, freightens away his ills. એમર્સન આકાશને ઝીલવા સરોવર જેવું સ્વચ્છ, નિર્મળ અને પારદર્શક બનવું જોઈએ. ♦ સંયમમાં ઉલ્લાસ છે; ભોગમાં નથી. • મારૂં સમગ્ર દર્શન એક શબ્દમાં દર્શાવવું હોય, તો તે છે : સ્વતંત્રતા. Jain Education International For Private & Personal Use Only ―G ♦ કોઈની મહેરબાની માગવી તે પોતાની સ્વતંત્રતા ખોવા બરોબર છે. -- SING રજનીશ મિલ્ટન www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 148