Book Title: Jin Darshan ane Manodaihik Rogo
Author(s): Nemchand Gala
Publisher: Jayshree Kantilal Shah

View full book text
Previous | Next

Page 5
________________ લેખકની પ્રગટ કૃતિઓ: • ચંપો મહોરે ચારે કોર (નવલકથા) • શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી (એક અન્વય) પ્રથમ આવૃત્તિ: ૧૯૮૬, દ્વિતિય સંવર્ધિત આવૃત્તિ: ૧૯૮૭ • કોઈના મનમાં ચોર વસે છે (રહસ્યકથાઓ) લેખકનાં આગામી પ્રકાશનો: • જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર • સંલેખના : એક અદ્ભુત વિભાવના • જન્મ-પુનર્જન્મ • તમિળ મહાકાવ્ય શિલપ્રાધિકારમ્ • પાંપણની આડશેથી (નિબંધ સંગ્રહ) • વણગૂંથ્યા મોતી (વાર્તાસંગ્રહ) • સરકતી ગાંઠ (રહસ્યકથાઓ) અહિંસાના પરિમાણ (એક અધ્યયન) બૂમરેંગ હૃદયવીણામાં નિષ્પન્ન થતો વિચાર તંત રહે ગૂંજતો અવનિ પર; વિલય ના થતો કદિ, સર્વથા ધ્વનિત રહે, સચવાઈ અવકાશે. કશું ન જતું વ્યર્થ સૃષ્ટિએ, નિયમ આ અવિચલ-નિશ્ચલ; કશું યે કંઈ નાશ પામે ના, પલટાતા રંગ-રૂપ-આકાર માત્ર! મહતું કે શુદ્ર ભાવ, વૃત્તિ કે તરંગ ધૂમરાતાં પૃથ્વી પટ પરે; બૂમેરેંગ સમ નિયત ફરતાં, ઉગમસ્થાને, વિજેતા પ્રતિઘોષ શાં નિત્યનવલરૂપે. – ને. ગા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 148