Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
સૂક્ષ્મતાને સમજાવવા માટે જ વચમાં વચમાં અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેલી છે.
જૈન શાસનમાં ગણતરી રૂપે ગણી શકાય એવી સંખ્યા ૧૯૪ના આંક જેટલી હોય અથવા મતાંતરે ૨૫૦ના આંક જેટલી સંખ્યા હોય છે. એના ઉપરની સંખ્યાને પછી ગણી શકાતી નથી અને આ ૧૯૪ આદિ સંખ્યાન જાણવા માટે જ્ઞાની ભગવંતોએ શબ્દોના નામ આપીને જણાવેલ છે તે આ પ્રમાણે.
૮૪ લાખ વરસ = ૧ પૂર્વાગ કહેવાય છે. ૮૪ લાખ X ૮૪ લાખ = ૧ પૂર્વ કહેવાય છે. એટલે ૧ પૂર્વાગX૧ પૂર્વાગ = ૧ પૂર્વ થાય. ૧ પૂર્વX ૮૪ લાખ = ૧ ટિતાંગા ૧ ત્રુટિતાંગ X ૮૪ લાખ = ૧ ત્રુટિત ૧ ત્રુટિત X ૮૪ લાખ = અડડાંગ ૧ અડડાંગX ૮૪ લાખ = અડગ ૧ અડડX ૮૪ લાખ = અવવાંગા ૧ અવવાંગX ૮૪ લાખ = અવવા ૧ અવવX૮૪ લાખ = દુહુકાંગા ૧ ૯હુકાંગX ૮૪ લાખ = હહુક ૧ હુકમ ૮૪ લાખ = ઉત્પલાંગ ૧ ઉત્પલાંગX૮૪ લાખ = ઉત્પલ ૧ ઉત્પલ X૮૪ લાખ = પમાંગ. ૧ પમાંગA૮૪ લાખ = પદ્મ ૧ પદ્મX ૮૪ લાખ = નલીનાંગા ૧ નલીનાંગX ૮૪ લાખ = નલીના ૧ નલીન X ૮૪ લાખ = નિકુરાંગ ૧ નિકુરાંગX૮૪ લાખ = નિકુર ૧ નિકુર X ૮૪ લાખ = અયુતાંગ ૧ અયુતાંગ X ૮૪ લાખ = અયુત ૧ અયુત X ૮૪ લાખ = નયુતાંગ ૧ નયુતાંગX ૮૪ લાખ = નયુત ૧ નયુત X ૮૪ લાખ = પ્રયુતાંગ ૧ પ્રયુતાંગX ૮૪ લાખ = પ્રયુતા ૧ પ્રયુત X ૮૪ લાખ = ચૂલીતાંગા ૧ ચલીતાંગX૮૪ લાખ = ચૂલીતા ૧ ચૂલીત X ૮૪ લાખ = શીર્ષ પહેલી કાંગ ૧ શીર્ષ પહેલી કાંગX૮૪ લાખ = શીર્ષ પહેલીકા આ ૫૪ આંકની સંખ્યામાં ૧૪૦ મીંડા જોડવાના આથી ૧૯૪ની સંખ્યાનો આંક આવે છે.
Page 54 of 78

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78