Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ અફ શ્રી જૈનશાસનમાં પ્રમાણનું સ્થાન મહાપુરૂષની મર્યાદા અહીં એટલી વાત યાદ રાખી લેવા જેવી છે કે લેક પ્રમાણુ અને પતર્ શાસ્ત્રકારાનાં પ્રમાણ આપતી વખતે પૂર્વના મહાપુષોએ જેટલી સાવધાની રાખવાની દરકાર બતાવી છે તે કરતાં કઈ ગુણી અધિક સાવધાની ઇતિહાસ અને આધુનિક વિજ્ઞાનાદિ પ્રમાણા દ્વારા આગમ પ્રમાણની સિદ્ધિ કરવાના ઈરાદે રાખનારા વર્તમાન મનુષ્યએ રાખવાની જરૂર અને કરજ છે, એ ક્રૂરજ પ્રત્યે બેદરકારી ધરાવનાર વ્યકિતઓને અમે આગમ પ્રમાણની સિદ્ધિ કરવા માંગીએ છીએ' એમ કહેવાનો અધિકાર રહેતા નથી. મૈથુનને પાપ તરીકે સિદ્ધ કરવા માટે કામશાસ્ત્રકાર વાત્સાયનના શ્લોક રવરચિત યાગશાસ્ત્રમાં દાખલ ફરવા પહેલાં પરમાપકારી કલિકાલસર્વજ્ઞ બિરૂદધારક ભગવાન શ્રી હેમદ્રસૂરિ મહારાજ વાચકાને ચેતવે છે કે "" [ ૩૦૩ ] वात्स्यायन: कामशास्त्रकार: । अनेन च वात्स्यायनसंवादाधीनमस्य प्रामाण्यमिति नोच्यते । न हि जैनं शासनमम्यसंवादाधीनप्रामाण्यं । किन्तु येsपि कामप्रधानास्तैरपि जन्तुसद्भावो वात्स्यायन श्लोको यथा नापहृत इत्युच्यते । रतजा : कृमय : મા : મૃત્યુમધ્ય વિરાય : जन्मवर्त्मसु कण्डूति जनयन्ति तथाविधाम् ॥ કથનની અર્થાત્ ‘ વાત્સ્યાયન એ કામશાસ્ત્રકાર છે, એથી શ્રી જૈનશાસનના પ્રામાણિકતા કામશાસ્ત્રકારના કથનને આધીન છે એમ નથી. શ્રી જૈનશાસનની પ્રામાણિકતા એ કાઇ પણ અન્યના કથનને આધીન છેજ નહું. પરન્તુ જે લેાકા કામને પ્રધાન માનનારાઓ છે તે લેાકાએ પણુ (સ્ત્રીની યોનિમાં) વેના સદ્ભાવના ઇન્કાર કર્યાં નથી. લેાહીમાં ઉત્પન્ન થયેલા અલ્પ, મધ્યમ અને અધિક શકિતવાલા કૃમિ નામના સૂક્ષ્મ જીવ (સ્ત્રીની) મેનિએની અંદર તેવા પ્રકારની (અપ, મધ્યમ અને અધિક) ચળને ઉત્પન્ન કરે છે. Jain Education International ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જેવા શ્રી જિનશાસન પ્રત્યે અવિચલિત શ્રદ્દાને ધરાવનાર મહાપુરૂષ કે જેમના કથનથી કાષ્ઠને પણ શ્રી જિનવચન પ્રત્યે અનાશ્વાસ થવાને તેવા સ’ભવ નહેાતા, તેઓ પણ પેાતાના કથનારા કાર્યના પણુ અંતરમાં શ્રો સત્તુ પ્રત્યે થાડા પણુ અનાશ્વાસન આવી જાય તેની કેટલી બધી કાળજી ધરાવે છે. તેમના જેવા પણુ જો આટલી સાવધાની ધરાવે તે પછી આજના તેવા પ્રકારની વિશિષ્ટ શ્રદ્ધા, ભકિત અને શકિત વિનાના મનુષ્યે શ્રી સજ્ઞવચનને અન્ય પ્રમાણેાદારા સિંહકરવાની ચેષ્ટા કરે ત્યારે ત્યારે તેઓએ કેટલી સાવધાની રાખવાની આવશ્યકતા રહે છે, એ સમજાવવાની જરૂર રહેતી નથી. તેટલી સાવધાની રાખવા માટે જેને આજે કાળજી નથી તે આવા વિષયમાં મૌન રહે, એ જ તેએના માટે અને અન્યાના માટે એક શ્રેયને મા` છે. ઈતિહાસ અને આગમ એ ઉભય પ્રમાણને જે રીતિનું સ્થાન આપવું. શ્રી જિનશાસનમાં કૃિત છે તે રીતિનું સ્થાન તેને મળે એમાં મર્યાદાનું પાલન છે, અન્યથા મર્યાદાને વિનાશ થાય છે. અને એ મર્યાદાના વિનાશમાં સમકાઇના એકાન્તિક હિતના જ વિનાશ છે. સૌ કોઇ આ વાતને સમજે અને પરમતારકશ્ર જૈન(સ’પૂ. ) શાસનની સેવા બજાવવા દ્વારા પોતાની શક્તિને સદુપયોગ કરે. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44