Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ [૨૮] શ્રી જન સત્ય પ્રકાશ = = પ્રતમાએક લસણીઓકી આંગલ ૧૦૮ એક સે આઠ કી હૈ, પ્રતિમાં ૧૧ ઈગ્યારે માતાકી હૈ. આંગલ આઠ આઠ કી હૈ. પ્રતિમાં ૧ એક ગોમેદ કરી છે. પ્રતિમા સાત પુષ્કરાજકી હૈ સે આગલ ના દેઢ કી હૈ. પ્રતિમાં ૧૪ સારો રતન કી હૈ આંગલ તીન કી હૈ. પ્રતિમા ૧૦ હિરા કી હૈ. ઈસીપ્રત્મા ભારી મને એકાવન હૈ. વલી દુસરી બહોત હૈ. ઈસા દરસણ કીયા થા. પુન પરભવસે તિ મેખ હેય. કર્ણાટક રાજા કે દરબાર માંહે ૧૦૮ એકસો આઠ થાંભા હૈ. દેવલ હૈ. અરૂ થાંભા તાંબાકા છે. પરેલ છે. ઉસ દેહડા માટે પ્રતિમાં અતીત અનાગો વર્તમાન ચૌવીસીકી હૈ. પ્રભા ૨ બહુતર સબ ફીટકીકી હૈઃ ઘેલી. નીલી, રાતી, સ્યામ, પીલી, આ પ કે વરણુકી હૈ. દુસરી પ્રતમાં સબ ૩૦૦૦ તો હજાર છે. દેરા બહેતર ઉંચા હૈ. ઇસ વીસ મંડપ કર સહિત હૈ. રાજા હંમેશ સેવા કરત હૈ, રાજ બહેનત ગુણી હૈ. ઉસ નગરકે વનમાં એક દેરા હૈ. ઉસકા પણ દરસદ પામે. ઉહાં આગે એક વન હૈ. ઉહાં દેહરા હૈ. ઉસકા પિણ દરસણ પાકે. ફેર ઉહાં આગે એક વન હૈ. ઉદ્ધાં રિખબ મુનિ હૈ. નેઉં વરષાકી ઉમર ભઈ છે. એક મહિના પછે આહાર કરત હૈ. પંચઘરકી મરજાદ કર આહાર લેત હૈ. પાસુક આહાર લેકર બનર્મિ જાત હૈ. તિહાં હમ દરસણ જીવ હાથ પર ધકે એ સે દક્ષિણ પ્રાપતભઈ, તિહાથી પછે આએ. અગુ ચ. ૩૫૦ સાઢા તીનસો કેસ પર ગયે. જિહાં જૈનબદ્રિ મૂલબલિ દય નગર હૈ. ઉહાં જનકા વડા ઉદ્યોત છે. જેનબદ્રિક વિષે બહુત દેહડા હૈ. તિલકા પણ દરસણુ પાયે, જૈનબદ્રિકા દરબાર માહે દેય ભંડાર હે તિલાં સારસ્ત્ર તાડ પત્ર ઉપર લખ્યા હૈ. “જયધવલ” ગ્રન્થ હજાર ૮૦૦૦૦ ચાલિસ હજાર હે મહાધવલ પ્રન્થ ૭૦૦૦ સીતર હજાર હૈ. “ અતધવલ ગ્રન્થ” ૨૮૦૦ ૦૦ હજાર છસા મૂત્ર વાચણું સમર્થ નહિ હૈ. સાસ્ત્રકા દરસણ હેત હૈ. તિહાં પ્રભાચંદ મુનિ હૈ સે દિન ૧૫ પનરે આહાર લેત છે. આહાર અર્થે નગરમે આવત હૈ. જોગવાઈ વ ત આહાર લત હૈ, નહિ તૌ ફેરવનમેં જાત હૈ. હમ ઉસકા પીણુ દરસન પાએ. ઇસી મહાવિદેહ સમાન હૈ. ઈસી જનક રાજા પ્રકા સબ લેક કરણટક દસકા છે. જનબદ્રિ ભૂલબદ્રિ કે વિષે જનકી બહેત ઉદ્યોત હૈ, ચૌથા આરા સમાન હૈ. ઈસી હમ જાત્રા કિની. પછે હમ નાવ ચઢકર કિરતે ઘરા આએ, હમારી બીબી ઓર ભાવજા પુત્ર કુટુંબ સબ સંધ ૩૬ ૦૦૦૦ હાજાપ જાત્રા કર આએ, સંવત ૧૮૧૯ કાતિમાસ ચાલે છે. સો સંવત ૧૮૨૧ કે આસારું માસ મેં ઘરાં આએ. ઇહાં તુમ વાંચી અનતભેદે જે. ઘર સબહિ જિનાય નભા કહિ. સંવત ૧૮૫૯ રા શ્રાવણ સુદ ૧૫. ઈતિશ્રી જનકી નકલ સંપૂર્ણમ ધ આ પત્રની પ્રાચીન નકલ મારી પાસે એક ગુટકામાં લખેલી છે. તે ગુટકાને લખ્યા સમય ૧૦ વરસ ઉપર લીપી ઉપરથી માલુમ પડે છે. આ પત્રની હકીક્ત દિગંબર સંબંધી જણાય છે કારણ કે ગેમિટરવામીની વાત્રાને આ પત્રમાં ઉલ્લેખ છે અને જયધવલ ગ્રન્ય અને મહાધવલ અતધવલ ગ્રન્થ પણ દિગંબરી ભાઈઓના છે. આ પત્રમને કેટલોક ભાગ તાતંલ નગરની ચિઠ્ઠીને મળતા આવે છે. આની સત્યાસત્ય હકીકત વાંચક જ વિચારી જે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44