Book Title: Jain Satyaprakash 1938 12 SrNo 41
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
વિશેષાંક સંબંધી અભિપ્રાય પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના શિષ્ય
પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજીના પત્રમાંથી આ વષને શ્રી પર્યુષણ પર્વને વિશેષાંક મળે. “બાહ્યાભ્યતર કલેવર ચિત્તાકર્ષક છે. લેખે પણ સુંદર-મનનીય છે. ખાસ કરી શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને ફેટે ઘણો જ સુંદર, મનહર આત્માને શાંતિ અર્પણ કરવાના હોવાથી વિશેષાંકની કિંમત ફકત ફેટામાં જ વસુલ થઈ જાય છે. “આ બાબતમાં આપને પ્રયત્ન પ્રશંસનીય ગણાય.”
સ મા ચા ૨
પ્રતિષ્ઠા--આ મહિનામાં માગસર સુદ દસમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઇ (૧) મેદપુરમાં પૂ. આચાર્ય શ્રી. વિજય શાંતિસૂરિજી તથા પૂ. આ. શ્રી. વિજયલલિતસૂરિજીના હથે. (૨) ખંભાતમાં આલિપાડામાં શ્રી. સુપાર્શ્વનાથ ભગવાનની તથા વરાપાડામાં ધી. ચંદ્રપ્રભ સ્વામીના સફટિકમયબિંબની પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના હાથે. (૩) સાઢૌરા (પંજાબ)માં પૂ. આચાર્ય બી. વિજયવલ્લભસૂરિજીના હાથે.
દીક્ષા—દુર્ગાપુર (કચ્છ)ના રહીશ ભાઈ શ્રી ભવાનજી ટોકરશીએ નડિયાદમાં માગસર સુદી સાતમના દિવસે પૂ. આચાર્ય શ્રી. ક્ષાંતિમુનિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ભાનુમુનિ રાખી તેમને પ. પ. બી. કીર્તિમુનિજીના શિષ્ય બનાવ્યા.
પંન્યાસ–૧. મુ. પુણ્યવિજયજીને વઢવાણમાં માગસર સુદ ૫ પંન્યાસપદ અપાયું. ધમરવાર–મી. એટકીન શેકીડ નામ અંગ્રેજ ગૃહસ્થ લંડનમાં જનધર્મ સ્વીકાર્યો. ર–પાલા રાજ્ય મહાવીર જયંતીની રજા મંજુર કરી.
જયંતી-અમદાવાદમાં ૧૯-૨૦ નવેમ્બરે મુંબઈ સરકારના નાણાં પ્રધાન ન. લઠેના પ્રમુખપદે કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી. હેમચંદ્રાચાર્યની જયંતી ઉજવાઈ,
અપીલ–સરાજાતિના ઉદ્ધારના કાર્યમાં મદદ કરવા માટે ત્યાંની કમીટીએ અપીલ બહાર ખી છે.
સ્વી કા ૨ ૧ અનુપમ નિત્ય ભાવના-પ્રકાશક કેશવલાલ કરશનદાસ ગોપીપુશ મેટી પળ સુરત. ભેટ ૨. શ્રી મહાવીર સ્તવનમાળા-કર્તા-મુનિરાજશ્રી સુશીશવિજયજી પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ. ભેટ ૩. શ્રી. જિનપ્રતિમા પૂજનવરૂપ-હર્તા-પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણિ પ્રકાશક ડાહ્યાભાઈ
મોહનલાલ પાંજરાપોળ, અમદાવાદ. ૪. શ્રી, સૂરિમા પટાખવિાધ-સંશોધક પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણ, પ્ર. ઉપર મુજબ ૫ નૂતન સ્તવન સજઝાય સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી પ્રકાશ
મંગુલાલ નેમચંદ ગાંધી ઈડર, મૂલ્ય દેઢ આને. ૬ શ્રી જિનસ્તવનાદિ સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી. વિજયઅમૃતસૂરિજી તથા તેમના શિષ્ય
મુનિરાજ શ્રી રામવિજયજી પ્રકાશ કપડવંજ જેન સંધ. પ્રાપ્તિ સ્થાન, મીઠાભાઈ કલ્યાણજીની પેઢી. કપડવંજ, મૂલ્ય બે આના For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International

Page Navigation
1 ... 41 42 43 44